________________
જિનશાસનરન
સમાપ્તિ પર ગુરુ મહારાજે ઉપદેશ આપ્યું કે પાકિસ્તાન તરફથી ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું છે. સરહદ પર વસનારા ગ્રામેાના નિવાસી શ્રીસ`ઘના ભાઇઓને સુરક્ષિત સ્થાનેામાં લઈ આવવાના પ્રાધ કરવા જોઈ એ; માત્ર આપણાં સગાંસંબધીઓને નહિ; આખા સંઘની ચિંતા કરવી જોઈ એ. આ ઉપદેશ કેટલેા અંધા ઉદાર છે ! કેટલા અધા ઉપકારી છે આપણા ગુરુદેવ !
'
સંઘના કલ્યાણમાં પોતાનું કલ્યાણુ માનનાર ગુરુદેવને રાતદિવસ સંઘના ક્ષેમની જ ચિંતા રહેતી હતી.
૨૭૫
અમૃતસર પધારવાથી ક્ષત્રિય જાતિના લાલા ટેકચ'જી સરાફ્ ગુરુભક્ત બની ગયા. તેમની પ્રેરણા તથા વ્યવસ્થાથી ગણિ જનવિજયજીનું પ્રતિદિન સાવજનિક પ્રવચન થતું રહ્યું. આચાય દેવ પણ અવસર અનુસાર પ્રવચન આપતા હતા. જૈન-અજૈન બધી જનતા સમાન રૂપે લાભ લેતી હતી. આ નગરમાં મહાદેવજીની પિન્ડી જીણુ થઈ જવાથી તેના પર ફરી લેપ કરવામાં આવ્યેા. અજૈન જનતાએ ગુરુદેવને પુનઃ પ્રતિષ્ઠા માટે આગ્રહ કર્યાં, ગુરુદેવે પિંડી પર વાક્ષેપ નાખીને પેાતાની ઉદારતા દર્શાવી. પિન્ડીની પુનઃ પ્રતિઠ્ઠા સમયે કલિકાલસ જ્ઞ શ્રી હેમચંદ્રાચાય તથા પરમાત મહારાજા કુમારપાળનું દૃષ્ટાંત યાદ આવી ગયું.
જૈન ધમોંમાં તે આત્મા પરમાત્મા છે. તા પરમાત્મા કાં નથી ! અમૃતસરમાં સંવેગી શ્રાવકાનાં ઘર ૨૦-૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org