________________
૨૭૪
જિનશાસનરત્ન
કેમ નહિ? ગુરુદેવના આરાધ્ય પંજાબ કેસરી મહારાજે પણ ગુજરાંવાલાના ચાતુર્માસમાં એવી જ ધીરતાનું દર્શન કરાવ્યું હતું. તે ગુરુદેવના પટધારી તેમનું જ અનુકરણ કરવામાં પાછળ કેમ રહી જાય?
આપણું ચરિત્રનાયક કહેતા રહ્યા કે ચાતુર્માસને ભંગ કરીને કદી ન જઈ શકાય. દેવગુરુ ધર્મનું શરણ છે. અમારો કેસરિયા વેશ વીરતાનું પ્રતીક છે. કર્મશત્રુઓથી લડવાવાળા બાહા શત્રુઓથી કેમ કરી જાય? અમે તે દાદા વિજયાનન્દસૂરિજીના સિપાઈ છીએ. સેનાપતિનું નામ અમર રાખીશું.
ધન્ય છે ગુરુવર ! આવા ધર્યયુક્ત વિચારાથી બધાને સાંત્વના દેતા રહ્યા. અનેક વિદને વચ્ચે અહીં ચાતુર્માસ પૂર્ણ કર્યું.
પટ્ટીમાં બે... આદિ ફાટવાના સમાચાર મળવાથી ક્ષમતક્ષામણું પછી બધી કાર્યવાહી સ્થગિત રહી. ગુરુ મહારાજની છત્રછાયામાં શ્રી આત્માનંદ જેન મહાસભા પંજાબે યથાશક્ય બધી વ્યવસ્થા કરી. આ રીતે પટ્ટી શ્રીસંઘને શૈર્યતા મળી.
જનતાને એ દઢ વિશ્વાસ હતો કે અહિંસાની પ્રતિમૂર્તિ સમા જૈનાચાર્ય તેમ જ જન સાધુ-સાધ્વીઓની છત્રછાયાના કારણે આપણે બધા સુરક્ષિત છીએ.
સત્ય છે કે “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” નવપદ આરાધન–ાળી મહત્સવ આનંદપૂર્વક પૂર્ણ થશે. ઉત્સવની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org