________________
ર
૧
નેહુ લગાયે ભક્તિ જગાયે, શીશ ઝુકામે બેઠે હૈ મનમ ંદિર મેં દીપ જલાયે, આશ લગાયે એઠે હૈ પ્યાસે ચાતક, સ્વાતી કે ક્રિન ડુાંગે કિ નહી. !! આલે !
મેં
જિનશાસનરના
..
દર પે ભિખારી જો કેઈ આવે, ભીખ સભી દે દેતે હૈં મેરી અરજી સુન કર ગુરુજી, દેખે કયા કુછ કહતે હૈ. ઢીલે કુછ કર્મો કે બંધન, હાંગે કિ નહી ।। મેલેા -
તુમ તે સમુન્દર સંયમજલકે, હમ કયેાં પ્યાસે “રામ” ભકિત સે મેઘ ઊઠે હૈ, કયા દિલ્હી પર જમના-તટ પર મેરે મેહન ડુાંગે કિ નહી !
આ ભક્તિભાવપૂર્ણ વિનતિએ લેાકેાને મનમાહિત~મુગ્ધ કરી દીધા અને તાળીઆના ગડગડાટથી ગુરુદેવના જયનાદોથી આખાયે મડપ ગુજી ઊઠયો.
Jain Education International
તડફ્ગે ! મરસે ગે ।! આલે !
ગુરુદેવે ફરમાવ્યું, તમારી ભક્તિભાવપૂર્ણ બિન તિએ તે મારા હૃદયને ગઢિત કરી મૂકયું અને દિલ્હી તે મારે મન ઇન્દ્રપુરી જૈનપુરી બની ગઈ છે-મારું મન તે દિલ્હી દેડી આવવા અને આપણા પ્રાણપ્યારા વિશ્વવલ્લભનું સ્મૃતિ મંદિર નિર્માણુ થતું જોવા તલસી રહ્યું છે પણ જડિયાલા ગુરુની વારવારની વિનંતિને માન આપવાની
For Private & Personal Use Only
+
www.jainelibrary.org