________________
ભાવો ૬૬. દિલ્હીની ભાવભરી વિનંતી
ગુરુદેવ દાનપુરા, રાજઘાટના માર્ગથી મુરાદાબાદ પહોંચ્યા. ઉત્સાહપૂર્વક પ્રવેશ થયે. અહીં જડિયાલા ગુરુથી શ્રીસંઘના પ્રધાન લાલા તિલકચંદજી, લાલા રાજકુમારજી, લાલા કેવલચંદજી આદિ ૨૫-૩૦ ભાઈઓ આવ્યા હતા. તેઓએ જડિયાલા ગુરુમાં ચાતુર્માસ કરવા માટે પધારવા માટે ગુરુદેવને અત્યંત આગ્રહપૂર્વક વિનંતી કરી. અહીં શ્રી મહાવીર જયંતી ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યા. પં. શ્રી હીરાલાલજી દુગ્ગડ તથા પ્રા. રામકુમાર જૈન M. A. નાં માર્મિક ભાષણ થયાં. જડિયાલાગુરુ, ગાજિયાબાદના શ્રીસંઘની ચાતુર્માસ માટે વિનંતિઓ થઈ. મુરાદાબાદમાં મંદિર તેમ જ ઉપાશ્રય નિર્માણ કરાવવાને માટે ગુરુમહારાજની ઉપસ્થિતિ માટે ભારે પ્રયાસ થયે.
દિલ્હી ચાતુર્માસ માટે શ્રીસંઘની અત્યંત આગ્રહભરી વિનંતી હતી.
આપણા લાડીલા આશુકવિ (શીઘ્રકવિ) છે. પં. શ્રી રામકુમાર જૈન M. A. એ ભાવભર્યા અને ભક્તિપૂર્ણ ભજન દ્વારા વિનંતી કરી. (તજ –મેરે મનકી ગંગા................સંગમ હોગા કિ નહિ.) ગુરુ વલ્લભ કે પટધારી, દિલ્હી મેં હૈ ઈન્તજારી છે બેલે ગુરુવર બોલે, દર્શન હોંગે કિ નહીં ! ટેક છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org