________________
જિનશાસનન
የቅ
માગશર શુદિ દશમ તા. ૧૪-૧-૬૪ સામવારના રાજ પ્રતિષ્ટા ઉત્સવ થયા. પ્રતિષ્ઠા તથા વિધિવિધાન ગુરુદેવની છત્રછાયામાં આનંદપૂર્વક થયાં. શાસનદેવ તથા ગુરુદેવાની કૃપાથી સભાનું વિઘ્ન શાન્ત થયું.
પ્રતિષ્ઠાદિ કા ખૂબ શાન્તિપૂર્વક પૂર્ણ થયું. જૈન ધમને! જયજયકાર થઈ રહ્યો.
યાત્રીઓના નિવાસને માટે તબુએનું નગર રચવામાં આવ્યું હતું. આ દિવસેામાં જોરદાર વર્ષાં હાવા છતાં કાઈને કશી પણ તકલીફ થઈ નહતી. શાન્તિનાથ ભગવાનની કૃપાથી સર્વ પ્રકારે શાન્તિ પ્રસરી રહી.
બાલાશ્રમમાં સમેાસરણ બનાવ્યું હતું. તેમાં બિરાજમાન કરવાને માટે પ્રતિમાજીની અ ંજનશલાકા ગુરુમહારાજે કરાવી અને પછીથી તે જ દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. માગશર શુદ્ધિ એકાદશીના રાજ સંક્રાન્તિ હતી. આ જ દિવસે આપણા ચરિત્રનાયક ગુરુદેવને જન્મદિવસ પણ હતા. ગુરુદેવ તે પેાતાના સન્માન કે કીતિ થી સદા સદા દૂર રહે છે. તેઓ તે ગુરુનામને અલખ જગાવવાવાળા છે, તેમના જ નામના ભક્ત અને તેમના જ ચરણેાના સેવક છે.
આ પહેલાં આગ્રા આદિમાં શ્રીસ ઘના મહાન આગ્રહ હાવા છતાં આપશ્રીએ આપના જન્મદિવસ ઊજવવા ન
દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org