________________
૨૫૨
જિનશાસનરન
- આ જબરજસ્ત આંદોલનનું શુભ પરિણામ ભાદ્રપદ શુદ ચતુર્દશી તા. ૨૦-૬-૬૪ ના રોજ સફળતારૂપમાં પ્રત્યક્ષ પ્રાપ્ત થયું. વીર પ્રતાપ (જાલંધર) આદિ સમાચારપત્રોએ મેટાં હેડિંગ આપીને આ સમાચારને પ્રકાશિત કર્યા હતા.
પંજાબ સરકાર સ્કૂલેમાં બાળકોને ઈંડાં નહિ ખવરાવે. શિક્ષામંત્રીશ્રી પ્રધચંદ્રજીની લુધિયાણામાં ઘોષણા.” (વિશેષ સંવાદદાતા દ્વારા નથી)
ગુરુમહારાજને આ ઉપકાર કેટલે મહાન છે. ગુરુ ભકતે ! જરા વિચારે ! નહિ તે પંજાબમાં શાકાહારની ભાવનાને કેટલે બધે આઘાત પહોંચત !
હે વલ્લભ ગુરુ પટધારી ! આપને ઉપકાર પંજાબ કદી કદી નહિ ભૂલે. સાચા ગુરુના સાચા શિષ્ય. ગુરુદેવે પેલ ઉત્તરદાયિત્યનું આ ભવ્યરૂપે નિર્વાહિત કરીને આપે પદ ધારણ કરવાની રેગ્યતા સર્વથા સાર્થક કરી દીધી છે.
શિક્ષામંત્રી શ્રી પ્રધચંદ્રજીને બધાએ આભાર મા. અહિંસાપ્રેમી સજજનેમાં આનંદની લહેર લહેરાણું.
શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબ તથા અંબાલા તથા જડિયાલા ગુરુ આદિ નગરની સભાઓએ પણ શ્રી પ્રબોધચંદ્રજી, શ્રી રાષ્ટ્રપતિ આદિ પર ધન્યવાદના તાર મોકલ્યા હતા. શ્રી આત્માનંદ જન કેલેજને રજતજયંતી મહોત્સવ અપાર આનંદપૂર્વક ઊજવાશે.
'
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary:org