________________
* *
*
*
*
* * * *
*
*
* *
* *
જિનશાસનના
૨૫ સલાહ આપી. ઉપરાંત પ્રસ્તાવ પાસ કરીને બિહાર સરકારને મક.
શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની સ્મૃતિમાં સ્થાયી ફંડ કાયમ કરવા માટે ગુરુવારે ઉપદેશ આપ્યો, જેથી જૈન સાહિત્ય પ્રકાશનનું સ્થાયી કામ થઈ શકે. તેમની જન્મશતાબ્દી પણ ઊજવવામાં આવી.
પર્યુષણ પર્વમાં કપસૂત્રની બેલીઓ, બ્રહ્મચર્યવ્રતપાલનની પ્રતિજ્ઞાઓ અમુક સમય માટેની કેટલાક ભાગ્યશાળીઓએ લીધી. કલ્પસૂત્ર ગુરુમહારાજને વહેરાવ્યું. વિશ્વશાંતિ જાપ સવિધિ થયા.
લાલા પન્નાલાલજી ગુજરાંવાલાવાળાના સુપુત્ર લાલા શાદીલાલજીએ યુવાવસ્થામાં જીવનભર બ્રહ્મચર્ય પાળવાના પ્રતિજ્ઞા લીધી.
ગુરુ મહારાજની છત્રછાયામાં “ઈંડાં આપવાની ચેજનાને વિરોધ ચારે તરફથી થયે હતો એ એક અપૂર્વ આંદોલન હતું. ગુરુમહારાજના સમતાભાવના કારણે આર્યસમાજ, સનાતન ધર્મ સભા આદિ હિન્દુમાત્ર આ આંદોલનમાં સહવેગ આપતા રહ્યા. ગુરુ મહારાજે આ કાર્યની સિદ્ધિને માટે જે જબરજસ્ત પ્રયાસો કર્યા તેનું વર્ણન કઈ શબ્દોમાં થઈ શકે નહિ.
આ આદેલનનું પૂર્ણ વિવરણ જુદા પુસ્તકાકારે પ્રસિદ્ધ થવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org