________________
જિનશાસનરત્ન
અંબાલા શ્રીસંઘની ચાતુર્માસ માટે વિનતિ થઈ. કારણ કે અંબાલા કોલેજના રજતજયંતી મહેત્સવ ચાતુસના દિવસેામાં આવતા હતા. ત્યાર પછી તુરત જ હસ્તિનાપુરમાં પ્રતિષ્ઠા મહેસ્રવ થવાને છે. અહીથી વિહાર પાસે જ છે. સ્પર્શોના બળવાન હશે તે આપની ભાવના સફળ થશે.
૨૪૮
જાલંધરમાં ગણિ જનકવિજયજીના ઉપદેશથી દહેજવિરોધી સભા થઈ. પ્રતિજ્ઞાપત્ર પર અનેક વ્યક્તિઓએ હસ્તાક્ષર કર્યાં. લુધિયાનામાં શ્રી સુરેશકુમારજી સ્વણુ કાર મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં જીતી ગયા. તે મહારાજશ્રીના ભક્ત છે. તેમણે વિશ્વાસ જાહેર કર્યાં કે વરસમાં આછામાં ઓછા દસ દિવસ કતલખાનાં બંધ રખાવવા પ્રયાસ કરીશ.
લુધિયાનામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં કેટલીક નવીન પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. શ્રી દાદાગુરુ ન્યાયાંભાનિધિ મહારાજની જય'તી ધૂમધામથી મનાવવામાં આવી. અહીથી માલેર કેટલા તરફ વિહાર થયા. અહીના શ્રીસંઘના આગ્રહુથી શ્રીપાર્શ્વનાથ ભગવાનના મદિરના શિખર પર ધ્વજાઈંડ ખૂબ ધૂમધામથી ચડાવ્યેા. ગુરુદેવ શ્રી વલ્લભસૂરિજી મહારાજની પ્રતિમા સ્થાપન કરવામાં આવી.
લાલા દિલારામ જ્ઞાનચંદ્ર અગ્રવાલે આ લાભ લીધે. ગ્રામાનુગ્રામ વિહાર કરી પતિયાલાને પવિત્ર કર્યું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org