________________
જિનશાસનરને
૨૪૯
અનેક જીવોને ધર્મમાર્ગ દર્શાવતા અંબાલાની સમીપ શંભુ નામના ગામમાં પહોંચ્યા.
અંબાલાપ્રવેશ પૂર્વે અધિક વર્ષો થવાને કારણે કેટલાક રસ્તે ખરાબ હતે. પૂરંતુ લાકડાનાં પાટિયાં મેલાવી શ્રીસંઘના ઉત્સાહી ભાઈઓએ માર્ગ બનાવી દીધું. વિહારમાં કઈ વિદત ન આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org