________________
૬૩. એકતાનું ભવ્ય વાતાવરણ
પીપલાવાલા, માંગીવાલા આદિ ગ્રામામાં વિચરતા વિચરતા ગુરુદેવ જાલંધર પધાર્યા. અહી વિશાળ વ્યાખ્યાન મંડપ શે।ભી રહ્યો હતા. ગણિવર જનકવિજયજી તથા મુનિશ્રી જયવિજયજી મહારાજનાં સાવજનિક વ્યાખ્યાન થતાં રહ્યાં. આપણા પૂજ્ય ચરિત્રનાયક ભાષણેાના અંતે ઉપસંહારમાં અમૃતની વર્ષા કરીને જનતાનાં હૃદયાને પ્લાવિત
કરતા હતા.
ગુરુદેવની જયંતી પછી સ્થાનકવાસી સંઘનાં બધાં ભાઈ-બહેનેા આવીને લાભ લેતાં હતાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આદિ બધી અજૈન જનતા ઉપદેશામૃતનું પાન કરતી હતી. ચૈત્ર સુદિ તેરશના શ્રી મહાવીર જયંતી ઉત્સવ બન્ને સઘેાએ મળીને ઊજવવાના અત્યંત આગ્રહ રાખ્યા.
તેથી લુધિયાણાને બદલે અહી' જાલંધરમાં જ જયંતી. ઉત્સવ કરવાના નિર્ણય થયેા. પચાસ સાઠ ભાઈ એ વિનંતિ કરીને ઉપાધ્યાય શ્રી પ્રેમચંદજી મહારાજને જાલ પર લઈ
આવ્યા.
બન્ને સદ્યાએ ઉપાધ્યાયશ્રી પ્રેમચંદજી મહારાજનુ સ્વાગત કર્યું. ગુરુદેવ પાસે વ્યાખ્યાન મંડપમાં પધાર્યા..
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org