________________
જિનશાસનરન
૨૪૫
હેાશિયારપુરમાં શ્રીપાત્મ્ય ભગવાનના મદિર પર ધ્વજક્રૂડ ચડાવવામાં આળ્યેા. શ્રી રતનચંદ રિખવદાસના લઘુ અધુ લાલા સાગરચઢે જ્ઞાનપંચમી ઉદ્યાપનને! લાભ લીધા. ગુરુમહારાજની કૃપાથી હેાશિયારપુર મ્યુનિસિપાલિટીએ વર્ષોમાં દસ દિવસ કતલખાનાં બંધ કરવાના પ્રસ્તાવ પાસ કર્યાં.
આ આપણા ચરિત્રનાયક ગુરુદેવની પ્રેરણાનું મધુર ફળ.
ધન્ય ગુરુદેવ
ધન્ય ત્યાગ ધન્ય ઉપકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org