________________
જિનશાસનરત્ન
છ છ શાખાઓ, શ્રી આત્માનંદ જૈન કૅલેજ અંબાલા, શ્રી પાર્શ્વનાથ ઉમેદ જૈન કોલેજ ફાલના, શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય વરકાણ આદિ પ્રમુખ જ્ઞાન સંસ્થાએ જ્ઞાનને મિનાર બનીને વિવિધ પ્રાન્તમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવી રહેલ છે. આ સિવાય અનેક હાઈસ્કૂલ, પાઠશાળાઓ, રાત્રિશાળાઓ, વિદ્યાર્થીગૃહ, જ્ઞાનમંદિરે, ઔષધાલય ગુરુદેવની અમર કીતિ પ્રસારિત કરી રહેલ છે. ત્યારે તે સમાજે તેઓશ્રીને કલિકાલકલ્પતરૂ, અજ્ઞાનતિમિરતરણી, પંજાબ કેસરી, ભારતદિવાકર આદિ પદવીઓથી વિભૂષિત કર્યા હતા.
અતિમ ચાતુર્માસ પંજાબ કેસરી મહારાજનું મુંબઈમાં હતું. મનમાં અમર સાધ્ય લઈને વૃદ્ધાવસ્થા હોવા છતાં પિતાના સુદઢ ખભા પર મધ્યમ વર્ગને ઉદ્ધાર કરવાને ભાર લઈને ગુરુદેવ મુંબઈ પહોંચ્યા હતા. જૈન યુનિવર્સિટીની સ્થાપનાની ઉદાર ભાવના પણ હૃદયમાં વિદ્યમાન હતી. પરંતુ કેણ જાણતું હતું વડેદરાના આ રમ્ય કમલ ન્યાયા
ભેનિધિના અમૃત પયથી સિંચિત થઈને પંજાબ અને કાશ્મીરની હવાઓથી સભર સભર અન્તિમ સમયે પાટીના ખારા સમુદ્રના જુવાળથી પુષશૈયામાં પિઢી જશે ? અને મુંબઈની મહાવ્યાપારિક નગરીમાં અમર સમાધિ લેશે?
પંજાબના હૃદયદુલારા, રાજસ્થાનના ફૂલહજાર, ગુજરાતની આંખોના તારા આખરે અસ્ત થઈ ગયા.
પરંતુ જ્ઞાની પુરુષ તો અમર હોય છે. આપણે માયાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org