________________
૨૨૮
જિનશાસનરન
વિનતિ કરી પણ ગુરુદેવે જણાવ્યું કે હેશિયારપુરના આગેવાના ત્રણ વર્ષ થી વિનંતિ કરી રહ્યા છે-ત્યાંના ભાવ છેછતાં જેવી સ્પર્શોના હશે તેમ થશે.
પટ્ટીમાં અને સ`ઘાના ભાઈ એએ મળીને શ્રી મહાવીર જન્મ કલ્યાણક (મહાવીર જયન્તી ઉત્સવ) ઊજવ્યું. પટ્ટીથી કેરાંગ્રામ આવ્યા. આ પંજાબના સ્વ. પ્રતાપસિંહ કૈરોનું ગ્રામ છે. ગામ નાનું હોવા છતાં અહીં હાઈસ્કૂલ વગેરેની વ્યવસ્થા છે. અહી'થી તરનતારન, ગેાહુલવડ થઈને અમૃતસર પધાર્યાં.
ગુરુરાજે પ્રવચનમાં કહ્યું કે મુંબઈમાં ગુરુદેવ પંજાબકેસરી મહારાજે ફરમાવ્યું હતું કે સમસ્ત જૈન સ ંઘનું સગઠન જરૂરી છે. તેનું દૃશ્ય અમને પંજાબમાં જોવા મળ્યું, આગ્રામાં ઉપાધ્યાય શ્રી અમર મુનેિજી, લુધિયાનામાં પ્રધાનાચાય શ્રી આત્મારામજી મહારાજનું મધુર મિલન ખૂબ જ સૌહાદ પૂર્ણ હતું. પટ્ટીમાં અને સંપ્રદાયેાએ મળીને ભગવાન મહાવીરની જયંતી એક સાથે મનાવી હતી. જ'ડિયાલા ગુરુમાં શ્રી મદનલાલજી મહારાજની અધ્યક્ષતામાં મહાવીર જયંતીને ઉત્સવ થયા હતા. જાલંધર આદિમાં પણ ઉત્સવામાં બન્ને સંપ્રદાયેાના ભાઈએ સમ્મિલિત થયા હતા. આ અધાથી ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની ભાવના ફળી રહી છે. આ છે પંજામના સંગઠનની યશે!-- ગાથા. અમૃતસરમાં પૂજ્ય સાહનલાલજી જૈન કન્યા પાઠ-શાળાનું નિરીક્ષણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org