________________
જિનશાસનરન
૨૨૯
અમૃતસર દાદાવાડીમાં શ્રીપાર્શ્વ ભગવાનનું મંદિર નિર્માણ કરવાને માટે સ્વ. શેઠ રેશનલાલજીના સુપુત્ર શેઠ શિવચંદજી કાચરે રૂા. એકવીસ હજાર તથા શેઠ ખંસીલાલજી ચરના સુપુત્ર શ્રી પ્રેમસુખદાસજી કેોચરે રૂા. એકવીસ હજાર પ્રદાન કર્યો.
આ મહાનુભાવાના પ્રયત્નથી આ શિખરખ'શ્રી મદિર નિર્માણ થયું. આ મંદિરનું ખાતમુહૂત ગુરુદેવ અજ્ઞાન તિમિરતરણી કલિકાલકલ્પતરુ પંજાખકેસરી યુગવીર જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજનાં કરકમલેાથી થયું હતું.
આ મંદિરની પ્રતિષ્ઠા આપણા ચરિત્રનાયક વલ્લભપટ્ટધર આચાર્ય શ્રી સમુદ્રસૂરિજી મહારાજનાં કરકમલેાથી વિ. સ. ૨૦૨૦ વૈશાખ સુદ ૬ તા. ૨૯-૫-૧૯૬૧ સેમવારના મહાન સમારેાહપૂર્વક થઈ હતી.
આ મંદિર માટે શ્રી ખંસીલાલજી લુંગીવાળા અન્ડ ક’પનીની ફ'ના ધર્માદા ટ્રસ્ટમાંથી રૂપિયા પચાસ હજાર દાનમાં મળ્યા હતા. અન્ય દાનપ્રેમીએના દાનનેા પણ આ મંદિર માટે સદ્ઉપયેગ થયા હતા. આ રીતે આ મંદિરના નિર્માણમાં લગભગ બે લાખ રૂપિયા ખર્ચ થઈ ચૂકયો હતા. હજી પણ કાય ચાલુ છે. પ્રતિષ્ઠા વિધિવિધાનનું કાય વલાદનિવાસી શેઠ ફૂલચંદ ખીમચ ંદભાઈ એ કરાવ્યું હતું.
દાદાવાડીમાં બિકાનેરી ભાઈએ દ્વારા નિમિ ત શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા પણ આપણા ચરિત્ર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org