________________
જિનશાસનરન થઈ ગઈ. બૌદ્ધધર્મના પતનકાળની સાથે સાથે જૈન યતિભટ્ટારક પણ ચૈાતિષ, વૈદક તેમ જ મંત્રતંત્ર ઇત્યાદિના ચમત્કાર દ્વારા જૈન શ્રાવકાના પ્રવૃત્તિમાર્ગની તરફ પ્રવૃત્ત કરવાના પ્રયત્ન કરવા લાગ્યા. સાધુસમુદાય આ સમયે અતિઅલ્પ સખ્યામાં હતા. વળી ભટ્ટારક–યતિઓના પ્રભાવથી દખાયેલા રહેતા હતા. આવા વિષમકાળમાં ન્યાયાસ્લેાનિધિ ૧૦૦૮ શ્રી વિજયાનન્તસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ તપગચ્છના ગગનાંગણમાં રવિનાં તેજસ્વી કિરણે માક મહાપ્રતાપી આચાય થયા, જે મહાત્માના પ્રતાપે અમેરિકા સુધી જૈન ધર્મના જયનાદ ગુંજવા લાગ્યા. તેએ યુગપુરુષ, વિદ્વપુંગવ, મહાપ્રતાપી, તેમ જ મહાસાહસી આચાય હતા. પરંતુ આયુક`ની વિચિત્રતા બહુ જ અદ્ભુત હૈાય છે. નિલથી નિખલ વ્યક્તિ શતાયુજીવી ખની જાય છે. ખલિવ્ઝથી બલિષ્ઠ વ્યક્તિ અલ્પાયુ ખની જાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહ ંસ, મહર્ષિ દયાનંદ, સ્વામી વિવેકાનંદ તથા સ્વામી રામતીર્થ, શ્રી વીરચંદ રાઘવજી ગાંધી આ બધા અલ્પકાળમાં સંસારને શાકસાગરમાં ડુબાડીને
ચાલ્યા ગયા.
ન્યાયામ્લેાનિધિ આચાય દેવમ ંદિરનું નિર્માણુ, ધ - ગ્રંથાનું હિંદીમાં લેખન, પૂજા આદિની અનેક રાગરાગણીમય રચનાએ આદિઅનુપમ કાય જૈન સંઘના ઉદ્ધારને માટે કરી રહ્યા હતા. પરંતુ સાચા અને જ્ઞાની શ્રાવકેાના અભાવમાં એ બધાં સાધના શ્રીસંઘની પ્રગતિ કેમ કરી શકે? કારીગર જ ન હાય તે! એજાર (Tools) શું કરી શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org