________________
૧. પ્રતાપી પૂર્વજો
વમાન ચૌવીસીમાં અન્તિમ તીથકર પતિતપાવન તરણતારણ શ્રીમહાવીર પ્રભુ આજથી અઢી હજાર વર્ષ પૂર્વે નિર્વાણપદ પામ્યા. દેવાએ, રત્નાના દીપક જગાવી દીપાવલીના રૂપમાં ભગવાનની અમર જયાતિનું સ્મૃતિપર્વ સ્થાપિત કર્યું. પ્રભુના ભક્તિપૂર્ણ આવેગ, શાક તેમ જ આત્મચિંતન દ્વારા લબ્ધિભંડાર શ્રીગૌતમ ગૌતમ સ્વામી ગણધરને પણ કેવલજ્ઞાન તથા મેાક્ષની અનુપમ લબ્ધિ પ્રાપ્ત થઈ.
આ રીતે ભગવાન મહાવીર પ્રભુની પરંપરા શ્રી ગૌતમ સ્વામીથી શરૂ થઈને શ્રી સુધર્માસ્વામી, શ્રી જમ્મુ સ્વામી આદિ દ્વારા અગ્રેસર થતી દિગંબર-શ્વેતાંબર ધારામાં વિભાજિત થઈ ને શ્રી રત્નપ્રભસૂરિજી, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી કુન્દકુન્દ્રાચાય, સ્વામી સમન્તભદ્ર, શ્રી સિદ્ધસેન દિવાકર, મહારાજા કુમારપાલ પ્રતિષેાધક કલિકાલસવજ્ઞ શ્રી હેમચંદ્રાચા, દાદા જિનદત્ત સૂરિજી, અકમર બાદશાહ પ્રતિાધક જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ આદિ દ્વારા પ્રવાહિત થતાં થતાં જૈન સઘના ઉદ્યાનને પલ્લવિત કરતી રહી. પરન્તુ એક સમય એવા આવ્યે કે દિગ ંબર સમાજમાં ભટ્ટારકાની તથા શ્વેતાંબર સમાજમાં યતિઓની પ્રધાનતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org