________________
૫૭. લેાકેાપકારી કાચની પર પરા
લુધિયાનાથી હાશિયાપુર જતાં રસ્તામાં કેટલાક ઉપચેાગી લેાકેાપકારી કાર્યાંની પરંપરા ચાલી તે જોઈ લઈ એ.
આપણા ચરિત્રનાયક ગુરુવય ના ૭૨મે જન્મદિવસ માગશર સુદ અગિયારશ તા. ૭-૧૨-૬રના રાજ ભક્તજનાએ ભક્તિભાવપૂર્વક ઊજવ્યેા. ‘ગુરુદેવ જુગ જુગ જીવા' એવા વધાઈના ઉદ્ગારા તથા તાર–પત્રાની હારમાળા શરૂ થઈ. મુખ્યત્વે સ્થાનકવાસી સમાજના અગ્ર ગણ્ય માનનીય ઉપાધ્યાય કવીશ્વરશ્રી અમરમુનિજી મહારાજ, સાધ્વી શ્રી શીલવતીજી, વિદુષી સાધ્વીશ્રી મૃગાવતી, શ્રી આદિ ઠાણાચાર, મુંબઈથી ખાખુ સેવંતીલાલજી, ભાઇ વિપિનચંદ્રજી, શ્રી હીરાલાલજી, અમદાવાદથી લાલા વિલાયતી રામજી પંજાખી, આગ્રાથી લાલા ચુનીલાલ લાભચંદ આદિના વધાઇના તાર અને પત્ર મળ્યા.
આના એક દિવસ પહેલાં ગુરુવારના રાજ શ્રી આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રેસ કૅૉન્ફરન્સ થઈ. આપણા ચરિત્રનાયક ગુરુવરે દેશના નામે એક પ્રેરણાત્મક સંદેશ આપ્યા તથા સાધુઓના કર્તવ્યવિષય પર પ્રવચન આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org