________________
૨૨૨
જિનશાસનરત્ન
ઠંડી હતી તે પ્રસ ંગે ગુરુદેવની પ્રેરણાથી કાશ્મીરમાં રહેલા સૈનિકે અને અમૃતસર આસપાસ પડી રહેલા સૈનિકા માટે લગભગ પંદર હજાર ગરમ ધાબળામેા અને રૂા. ૫૦૦૦) અમૃતસરથી માણસે મેાકલીને મેકલાવ્યા હતા. આ ઉપરાંત મધ્યમ વર્ગનાં કુટુંબે અને વિદ્યાથી ઓને પણ ગુપ્ત સહાય અપાવી હતી. આમાં જૈન તથા જૈનેતર ભાઈ એને સારા એવે કાળેા હતે.
યુદ્ધ પૂરજોસમાં હતું ત્યારે જડિયાલા ગુરુના ઉપાશ્રય પાસે થઈ ને મેટરે પર મેટરા યુદ્ધમેખરે જઈ રહી હતી. તે વખતે ગુરુદેવની પ્રેરણાથી યુવકેા ચાલતી મેટરમાં સૈનિકેશને દાળ-રોટી પહાંચાડી સેવા કરતા હતા. તેપાના ધડાકાથી ઉપાશ્રયેાની દીવાલા ધ્રૂજતી હતી. આ વખતે ત્યાંથી સહીસલામત જગ્યાએ નીકળી જવા કેટલાયે ભકતાના પત્ર ને તારે આવતા હતા. જડિયાલા છેડી સહીસલામત જગ્યાએ જલદી નીકળી આવેા પણ ધાં સાધુસાધ્વીએ હિંમતપૂર્ણાંક ત્યાં જ રહ્યાં. એટલું જ નહિ પણ જૈન સંઘના આખાલવૃદ્ધ તથા જૈનેતરાને પણ સાંત્વન આપતા રહ્યા. એ વખતે ઘણા ભાઈએ ખેલી રહ્યા હતા કે આ મહાત્માએ છે ત્યાં સુધી અમને કશે. ભય નથી. પાસે જ યુદ્ધ ચાલતું હોવા છતાં અધા મક્કમતાથી રહ્યા અને ધમ પસાથે શાંતિ રહી. કેટલાક ભક્તો તે આને ચમત્કાર માનતા હતા પણ ગુરુદેવાની અને શાસનદેવની કૃપાદૃષ્ટિ જ તેનું કારણ હતું.
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org