________________
જિનશાસનરત્ન
૨૨૧
.
તે પછી શ્રાવિકા સંઘનાં પ્રમુખ શ્રીમતી યશવંતી દેવી તરફથી કુમારી ઉમાબહેને ૧૨૦૦ ગ્રામ સેનું ભેટ કર્યુ અને કહ્યું કે અમે મરીશું પણ કીતિ અને આત્માભિમાનથી. જ્યારે અમારા પૂજ્ય ત્યાગી સાધુવરે પશુ ક્રાય ક્ષેત્રમાં ઊતરે તે વીરાંગનાઓ કેમ પાછળ રહે!
ઉત્સવના પ્રમુખ સરદાર દરખારાસિંહજીએ આાચાશ્રી, મહાસભા, મહિલાએ તથા આર્ચા કેાને આભાર માનતાં ઘાષણા કરી કે સ્વામીજીએ જે પાકાર કર્યો છે તે પૂરા થશે. રાષ્ટ્રભાવનાનું આ જાગરણ અપૂર્વ છે. દેશની સ્થિરતામાં ધમ અને સ’પ્રદ્યાચાની સ્થિરતા છે. પવિત્ર હિમાલય પર થયેલ આક્રમણને અમારે સામનેા કરવાના છે. આપણે ચીનને ગળે લગાડયુ. તે એણે વિશ્વાસઘાત કર્યાં. આપણે પાડશીએથી ચેતતા અને સજાગ રહેવુ' પડશે.
બહેનેાએ આપેલ એક એક ગ્રામ સેાનું પણ અમને સફળતાના માર્ગે લઈ જશે. સ્વામીજીની રાષ્ટ્રપ્રેમની જવલંત ભાવના જોઈને હું તેા પ્લાવિત થઈ ગયા છું.
શ્રી ખળદેવરાજજીએ પ્રધાનજી, ગુરુદેવ, બહેનેા તથા વક્તાઓના આભાર માન્યા. શ્રીસંઘના પ્રધાનશ્રી કપૂરચદજીએ પ્રધાનજી તથા અતિથિએ ના સત્કાર કર્યાં, રાષ્ટ્રપ્રેમના જયનાદોથી સભા વિસર્જન થઈ. આપણા ચરિંત્રનાયકનું ચાતુર્માસ જડિયાલા ગુરુમાં હતું ત્યારે યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને આપણા નવલેાહિયા જુવાને તેના બહાદુરીથી સામને! કરી રહ્યા હતા. આ વખતે શિયાળાની કડકડતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org