________________
૨૨૪
જિનશાસનરા.
જલંધર રેડિએ ગુરુવરને સંદેશ પ્રસારિત કર્યો. પ્રતાપ”, “મિલાપ' આદિ પત્રમાં પણ એ સંદેશ પ્રકાશિત થશે.
આ સંદેશ આ પુસ્તકના પરિશિષ્ટમાં પાઠકગણ. વાંચી શકશે.
આ સંદેશ મુંબઈ સમાચાર, ગુજરાત સમાચારતેમ જ જિન પત્રના કદમા અંકમાં પ્રકાશિત થયે હતે.
ગુરુદેવે ચીનના આક્રમણ સમયે પિતાનું રક્તદાન. તેમજ બલિદાન આપવાની ઘોષણા કરી હતી. આ રાષ્ટ્રપ્રેમની પરાકાષ્ઠા ગણાય. ભારતીય જનતાએ આપની આ રાષ્ટ્રભાવનાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
પટ્ટીમંદિરના બમ વિટ કેસમાં અવિરત પ્રયાસો કરવા માટે પ્રશંસનીય પરિશ્રમ કરવાના ઉપલક્ષમાં શ્રીસંઘે. શ્રી કૃષ્ણકાન્ત કેટને રૂા. ૧૦૦૧ ની થેલી અર્પણ કરી હતી. તેમના સહાયક વકીલ શ્રી દર્શનલાલજીને રૂા. ૨૫૧ની થેલી અર્પણ કરવામાં આવી હતી.
પટ્ટી મંદિરની નુકસાની પૂરી કરવાને માટે ચાર હજાર રૂપિયાનું ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું.
ગુરુદેવ નકે દર પધાર્યા. નકદરમાં ખંડેલવાલ જૈન બંધુઓનાં ઘર છે. બધા શ્રાવકભાઈએ ભક્તિવાળા તથા શ્રદ્ધાળુ છે. અહીં મંદિર તથા ઉપાશ્રય છે. કન્યા પાઠશાળા પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org