________________
૫૦, ૫'જાબમાં પાણ
ગુરુદેવ પંજાબની પ્યારી ભૂમિમાં પદાર્પણ કરવા ઉત્સુક હતા. પંજાખી ગુરુભક્તો તે ચાતકની જેમ ગુરુદેવના દર્શન માટે તલસી રહ્યા હતા. ગુરુદેવના સ્વાગત માટે તૈયારી વિચારી રહ્યા હતા.
ગુરુવર બહાદુરગઢ થઈને રાહતક પધાર્યા. રાહતકમાં દિગંમર અને સ્થાનકવાસી ભાઈ આનાં ઘરે છે. બધાએ મળીને સ્વાગત કર્યુ. પંડિત પુરુષાત્તમચંદ્રજી આદિએ વધુ સ્થિરતા કરવા આગ્રહ કર્યાં. મસ્તરામ આયુર્વેદિક મહાવિદ્યાલયમાં ઘેાડા વખત વિશ્રામ કર્યાં. અહી થી ફરી છંદમાં પધાર્યા, અનેક ગ્રામાનુગ્રામ વિચરતા તીવ્ર વિહારી ગુરુદેવ ૨૦૧૬ના ફાગણ સુદ ૧૧ સમાણા પહેાંચ્યા. સમાણા પાખનું પ્રવેશદ્વાર અની ગયું. ગુરુભક્તોએ અત્યંત ધૂમધામ અને સમારેાહપૂર્ણાંક પ્રવેશ કરાવ્યેા. પંજાબથી સેંકડા ભાઈ એ ગુરુદેવના સ્વાગત માટે આવ્યા હતા. સમાણા પ્રવેશ ઉત્સવની ભારે શે।ભા રહી. પંજાખી ભક્તો ગુરુદેવના દનથી પ્રફુલ્લિત થઈ ગયા.
ફાગણુ સુર્દિ પૂર્ણિમાના દિવસે સંક્રાન્તિ ઉત્સવ મનાવવામાં આવ્યે. ગુરુ ઉપદેશામૃતની વર્ષા થઈ. પજાખી ભક્તો આ અમૃતવર્ષામાં પ્લાવિત થઈ ગયા. તેઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org