________________
જિનશાસનરત્ન
કરેલુ' મંદિર આવે છે. મુખ્ય મૂર્તિ રાધા-કૃષ્ણની છે. પરંતુ મ`દિરમાં અન્ય ધર્મોના દેવાની પ્રતિમાએ તથા ચિત્રાદિ પણ છે. આ મંદિર દૃશનીય છે. અહીં ધમ શાળા પણ છે. ગુરુદેવે રાત્રિના અહીં વિશ્રામ કર્યાં, વૃદાવનમાં શ્રીકૃષ્ણનાં સે’કડા મંદિરે છે. ઘર ઘર મંદિર છે. ભજન, ભાવભક્તિ, રાસ, કૃષ્ણલીલા આદિ હુંમેશાં થતાં રહે છે, અહી. માત્ર એક જ જૈનનું ઘર છે.
સંઘભકિત
પેાતાનાં વ્યકિતગત કાËને ગૌણ કરી સંધના કાતે મુખ્યતા દેવી જોઈ એ. સધની પ્રતિષ્ઠા વધે એવાં જ કાર્યો કરવાં જોઈ એ. સંધમાં ફાટફૂટ પડે એવુ કશુ કરાય જ નહિ.
સંધના ગૌરવની રક્ષાને માટે તન-મન-ધનથી સહયાગ દેવા કોઈ એ.
સધ પર આપત્તિ આવી પડે તે વખતે વ્યક્તિગત સ્વાની આહુતિ દઈ ને આપત્તિ નિવારવા તનતોડ પરુષાર્થ કરવા જોઈ એ. સંધના બધા જ સભ્યા—ગરીબ કે તવંગર અધા—ને પેાતાના ભાઈથી પણ વિશેષ ભાવથી માને–તેઓના પ્રત્યે વાત્સલ્યભાવ દર્શાવે. સધની પ્રત્યેક વ્યકિત પોતાના કર્તવ્યધમ નું પાલન કરે. સધમાં કઈ વ્યક્તિ એકાર-એરેાજગાર અથવા ધરબાર વિના ન રહે. આનું પૂરેપૂરું ધ્યાન સંધના મુખિયાએ એ રાખવુ જોઇ એ. માત્ર નવકારશીના જમણુ માત્રથી સ્વાધમી વાત્સલ્યની સમાપ્તિ ન માગે.
સંધની સેવા કરવાના પ્રસંગને પેાતાનું અહાભાગ્ય માને.
વલ્લભસુધાવાણી
Jain Education International
૧૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org