________________
જિનશાસનરન
આનંદની સીમા નહેાતી. સમાણામાં સમતાનું વાતાવરણુ છાઈ ગયું. સમાણામાં સંકાન્તિ કરી નાભા આવ્યા. અહી લુધિયાનાના આગેવાન ભાઈ એ આવ્યા અને લુધિયાનામાં ચંદ્ર સુદિ ૧ ને પ્રવેશ નક્કી કર્યાં. અહીંથી લુધિયાના તરફ વિહાર કર્યાં. અંખાલા, હેાશિયારપુર, લુધિયાના આદિ અધા નગરનિવાસીએએ પેાતપેાતાના શહેરમાં પધારવા તથા ચાતુર્માસ કરવાની વિનંતિ કરી.
૧૯૧
લુધિયાનામાં જૈન શ્વેતાંખર કૉન્ફરન્સનું અધિવેશન મળવાના કારણે ત્યાંના સઘની અતિ આગ્રહભરી વિનંતી થઈ. અહીં નાભાથી આવીને ઉપાધ્યાય શ્રી સુરેન્દ્રવિજયજી, તપસ્વી શ્રી પ્રકાશવિજયજી (આચાય), મુનિશ્રી ન ંદનવિજયજી, મુનિશ્રી વિનીતવિજયજી આવીને ગુરુદેવને મળ્યા.
17
ચૈત્ર વદિ અમાવાસ્યાના રાજ લુધિયાના નગરની અહાર લાલા લક્ષ્મણુદાસજી જૈન એસવાલના કારખાનાના વિશાળ હાલમાં સ્થિરતા કરી. અહી ત્રણ-ચાર હજાર ભાઈબહેનેા આવ્યાં હતાં. સાધ્વીશ્રી પુણ્યશ્રીજી, પુષ્પાશ્રીજી, જશવંતશ્રીજી, સાધ્વીશ્રી શીલવતીજી, વિદુષી સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી, સુજ્યેષ્ઠાશ્રીજી આદિ સાધ્વીસમુદાય પણુ પાો હતા.
ગણિશ્રી જનકવિજયજી, શ્રી જયવિજયજી, વિદુષી સાધ્વી મૃગાવતીશ્રીજી આદિનાં પ્રવચન થયાં. મીટિંગ પણ ગુરુદેવના સાનિધ્યમાં થઈ. હવાઈજહાજ માટે આચાર્ય શ્રી તથા મુનિશ્રી જનકવિજયજીએ ના પાડી પણ ઘણેા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org