SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯. મારેા પ્રાણપ્યારે પંજાબ આપણા ચરિત્રનાયક જયપુરથી વિહાર કરી ભરતપુર અછનેરા આદિ નાનાં મોટાં ગ્રામામાં ધમ એધ આપતા આગ્રા પધાર્યા. આગ્રામાં ગુરુદેવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ૨૦૧૯ જેઠ સુદિ ૭ શનિવાર ૧૩ જૂન ૧૯૫૯ના રાજ સ્વાગતજુલૂસ ફુલઠ્ઠી બજાર ચેાકથી શરૂ થઈને સેવ બજાર, કિનારી બજાર, જોહરી મજાર થઈને રાશન મહાલ્લા જૈન ધમ શાળામાં પહાંચ્યું. આ જુલૂસમાં બૅન્ડવાજા એ, આગ્રા, અખાલા, જાલંધર, જયપુર, દિલ્હી આદિથી ભજનમ ડળીઓએ ભક્તિભજનાની ધૂન મચાવી હતી અને હજારે ભાઈઅહુના તે જોવા ઊમટી પડ્યાં હતાં. એ હાથીના રથમાં જગદ્ગુરુદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વવરજી મહારાજ તથા છ સ્ફુરણાના રથમાં શ્રી વિજયાન ંદસૂરીશ્વરજી મહારાજની તસવીરા બિરાજમાન કરવામાં આવી હતી. પંજાબભરના તથા અિકાનેર, જયપુર, દિલ્હી આદિના સેંકડા ભાવિક પધાર્યા હતા. ખજારા ચાંદનીએથી શણગારવામાં આવી હતી. રસ્તામાં ભકતજનાએ છ જગ્યાએ છાશ(સાકરમિશ્રિત)ની તથા છ જગ્યાએ પાણીની વ્યવસ્થા કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy