________________
જિનશાસનરન
૧૭૫
નંદસૂરીશ્વરની મૂર્તિ તથા કાટની બહાર દાદાશ્રી જિનકુશળ સૂરીશ્વરજી મહારાજની એક દેરીમાં ચરણપાદુકા છે.
આગ્રાનાં ભાઈ-બહેનેા દશનાથ આવતાં રહ્યાં. દાદાવાડીની ખાલી જમીનમાં એકાદ વિદ્યાધામ ગુરુકુળ માટે આચાય શ્રીએ પ્રેરણા કરી.
હૃદયની ઝંખના
જ્યાં સુધી આ નાડીમાં લેાહી કરે છે, હૃદયના ધબકારા ચાલે છે ત્યાં સુધી એક સ્થળે બેસવાના નથી. ગુરુદેવની અધ - શતાબ્દી ઊજવી, શિયાલકોટના મંદિરની પ્રતિષ્ઠા કરાવી, શ્રી સિદ્ધાચળની યાત્રા કરવાની ભાવના રાખું' છું. યાત્રા કરીને ગુજરાતમાં નહિ પણ મારા પ્રિય પંજાબની રક્ષા માટે પાશ પંજાબ આવી શ્વાસેાશ્ર્વાસ ચાલતાં સુધી ગુરુદેવના સદેશ ગામે ગામે, શહેર શહેર, મદિર મંદિરે, ઉપાશ્રયે ઉપાશ્રયે, સંસ્થાએ સસ્થાએ પહેાંચાડવાની ઝંખના છે. જ્યાં સુધી હાથ-પગ-જબાન સાજા છે, ત્યાં સુધી વલ્લભવિજય વિચરતા રહેશે. આ શરીરથી જેટલું કાય થાય જેટલેા કસ લેવાય તેટલે લેવા છે.
Jain Education International
વહલભસુધાવાણી
For Private & Personal Use Only
www.jainelibrary.org