________________
1
2
- જિનશાસનરીનું જીવન એક આદર્શ ધનાયકની છબી આપણી સામે ઉપસ્થિત કરે છે. એક કવિએ બહુયોગ્ય રીતે આલેખ્યું છે કે–
વર્ષો તક તેરી કાયા રહે.
શ્રીસંધ પર તેરી છાયા રહે. - આદર્શ ગુરુભક્તિ, વિનમ્ર, ઉદાર, ક્ષમાશીલ, તપસ્વી, શાસનનાયક આપણા સૌને કરોડો વંદનના અધિકારી છે. યુગપુરુષ દીર્ધાયુ તંદુરસ્ત જીવન ભોગવી શ્રીસંઘને તેઓશ્રીનું માર્ગદર્શન પ્રેરણા મળતા રહે તેવી શુભ ભાવના સાથે– ૮, ઑગસ્ટ ક્રાંતિ માર્ગ કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા મુંબઈ ૪૦૦૦૩૬
એમ. એ. તા. ૧૯-૨-૧૯૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org