________________
૧૪૮
જિનશાસનરન
મુનિ ન્યાયવિજયજી તથા મુનિપદ્મવિજયજીને વરકાણા તરફ વિહાર કરવા આજ્ઞા કરી. ગુરુદેવે પાટણના ફેફલિયાવાડાના મંદિરની પ્રતિષ્ઠા મહા સુદિ ૬ ના રાજ આનંદ ઉત્સવ સાથે કરીને ખપેારના જ વરકાણા જવા માટે વિહાર કર્યાં. પ્રતિષ્ઠા ગુરુદેવનાં કરકમલેાથી થવાથી પાટણમાં આનંદની લહેર લહેરાણી. પાટણથી વિહાર કરી ૧૨ માઈલ ચાલીને કલાણા ગામ પધાર્યા. પ્રવેશે।ત્સવ થયેા. રાત્રિના વ્યાખ્યાન થયું.
સાતમના રાજ ત્યાંથી વીસ વીસ–માવીસ માવીસ માઈલના લાંબે વિહાર કરીને પાલનપુર પહેાંચ્યા. ખીજે દિવસે પચ્ચીસ માઈલના વિહાર કરી આબુ-ખરેડીથી પાસેના ગામમાં વિશ્રામ કર્યાં. ખરેડી મદિરનાં દશન કર્યાં. આ રીતે સવાર સાંજ એ એ વખત વિહાર કરીને સાડા છ દિવસમાં દોઢસા માઈલને લાંબે વિહાર કરીને મહા સુદિ ૧૩ ના સુખશાતા સહિત વરકાણા પહોંચી ગયા.
ગુરુભકતા ! આવા ઉપકારી ગુરુરાજનું ઋણુ તમે શુ' કદી ચુકાવી શકશે! ?
ગણિશ્રી જનકવિજયજી સહિત અન્ય સાધુ અહીં પહેલાં પહોંચી ગયા હતા. પરસ્પર શ્રદ્ધા, ભક્તિ, સ્નેહ સહિતનું હૃદયંગમ મિલન થયું.
વરકાણાના વિશાળ નૂતન ભવનના ઉદ્દઘાટન માટે શેઠશ્રી સેાહનલાલજી દુગડ પધાર્યા હતા. તેરાપથી હાવાછતાં તેમના દાનના પ્રવાહ ખધા ગચ્છા અને સંપ્રદાયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org