________________
- ૪૧. નવીન ભવનને
- ઉદ્દઘાટન સમારંભ
પાલીતાણાથી વિહાર કરી બેટાદ, રાણપુર, ચૂડા આદિ ગામને પવિત્ર કરતાં કરતાં ગુરુમહારાજ વઢવાણ પધાર્યા. વઢવાણુ માટે દંતકથા છે કે શૂલપાણિ યક્ષે પ્રભુ મહાવીર ભગવાનને અહીં ઉપસર્ગ કર્યો હતો. વઢવાણમાં ધામધૂમપૂર્વક પ્રવેશ થયા. વરાણાના પાર્શ્વનાથ જૈન વિદ્યાલયના નૂતન ભવનના ઉદ્દઘાટન પ્રસંગે પહોંચવાનું હેવાથી વઢવા
થી વિહાર કરી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ તીર્થધામમાં સંક્રાતિ ઉત્સવ ઊજવવામાં આવ્યું. આ પ્રસંગે પંજાબ, પાટણ, અમદાવાદ, વઢવાણ, રાજકોટ, જામનગર અને રાધનપુર આદિથી અનેક ભાઈઓ આવ્યા હતા.
પાટણમાં ફેફલિયાવાડાના પ્રભુમદિરની પ્રતિષ્ઠાને નિશ્ચય થવાથી ગુરુ મહારાજને પાટણના સંઘની વિનતિથી ફરી પાટણ જવું પડયું. વરકરણ પણ સમયસર પહોંચવું હતું, પણ પાટણના ભાઈઓના અતિ આગ્રહને વશ થવું પડ્યું. પાટણમાં મહા સુદિ ૬ ની પ્રતિષ્ઠા હતી–વરકાણું સં. ૨૦૧૩ ના મહા સુદિ ૧૩ ને ઉદ્દઘાટન સમારંભ હતે. સમય ડે હતે-જવાનું બહુ દૂર હતું. પાટણના નગરશેઠ અને સંઘને પણ આગ્રહ હતા. પ્રતિષ્ઠા ગુરુદેવનાં કરકમલેથી કરાવવાની તેઓની ભાવના હતી. એટલે ગુરુદેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org