________________
૧૪
જિનશાસનરત્ન
પુસ્તિકાઓ વહેંચવા માટે પ્રકાશિત કરવામાં આવી હતી. ઉપસ્થિત વિદ્વાનેાને આ પુસ્તિકાએ ભેટ આપવામાં આવી હતી. ભારત દિવાકર આચાય ભગવાન શ્રી વિજયવલભસૂરીશ્વરના સદુપદેશથી છપાવેલ ‘સ્યાદ્વાદ’ નામની પુસ્તિકાની ૧૨૦૦ પ્રતિ પણ વિદ્વાનેામાં વિતરણ કરવામાં આવી હતી. જૈન સમાજ જૈન સાહિત્યના પ્રચાર કરે તે દેશવિદેશમાં જૈન ધર્મના ઘણા સારા પ્રચાર થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org