________________
જિનશાસનરત્ન
અહી મુંબઈ નિવાસી શેઠ અમૃતલાલ પુરુષાત્તમે સામૈયા તથા પ્રભાવનાના લાભ લીધા હતા. અહીં ખરતર ગચ્છીય ઉપાધ્યાય શ્રી લબ્ધિમુનિ મહારાજ તથા શ્રી પ્રેમમુનિજી મહારાજ આદિના મિલાપ થયેા. તેમણે સંસ્કૃત શ્લાક રચીને આચાર્ય શ્રીની સ્તુતિ કરી.
અહી` મુંબઈના દાનવીર શેઠશ્રી મેઘજીભાઈ સેાજપાળ તરફથી જૈન વૃદ્ધાશ્રમ ચાલે છે. આ વૃદ્ધાશ્રમ ભારતભરમાં એક જ એવું આશ્રયધામ છે જ્યાં વૃદ્ધ બહેન-ભાઈએ અને વૃદ્ધ સાધુસાધ્વીની સુંદર સેવા થઈ રહી છે. આ જોઈ ને આપણા ચરિત્રનાયક આચાય શ્રીને ખૂબ ખૂબ આનદ થયા અને જૈન સમાજમાં આવાં વૃદ્ધાશ્રમે એ પાંચ હાય તે આપણા જૈન ધર્મના વૃદ્ધોને શાંતિ ને શીતળતા મળી રહે. આ વૃદ્ધાશ્રમ માનવસેવાનું એક આનાખુ તી ધામ બની ગયું છે.
૧૨૧
આપણા ચરિત્રનાયક ગુરુવયને લાગ્યુ કે સહધી વાત્સલ્ય માટે ઠેર ઠેર વિધાન મળે છે. છતાં દીનદુઃખી, અશક્ત, સહધી ભાઈએ-બહેનેા માટે તેમના તરફની હમદદી તથા ધબુદ્ધિથી પ્રેરાઈને એમની મુસીબતા દૂર કરવાની ભાવના આપણા સંઘમાં બહુ જ આછા પ્રમાણમાં જોવામાં આવે છે. સમાજ દર વર્ષે ધપ્રભાવના-પ્રતિષ્ઠા-મહેાત્સવેામાં લાખા ખર્ચે છે તે ભલે પણ સમાજના ઉત્થાન-કલ્યાણ માટે આપણે જોઈએ તેટલુ સક્રિય કરી શકા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org