________________
જિનશાસનરત્ન..
આ સંસ્થાના વિચાર એક મુનિ શુભવિજયજીને આવ્યે . અને તેમની પ્રેરણાથી આજથી પચીસ વર્ષ પહેલાં આ વૃદ્ધાશ્રમની સ્થાપના થઈ.
૧૨૨
અહી આશ્રમમાં શ્રીશાંતિનાથ પ્રભુનું મનેહર વિશાળ મ ́દિર, સાધુ મુનિરાજો તથા સાધ્વીજીએ માટે ઉપાશ્રયા, ૫૮ જેટલા એારડા, સુંદર અતિથિગૃહ, પાણીની જાહેર પરખ અને ગૌશાળા આ આશ્રમની શેાભા છે. દીનદુ:ખી, અશક્ત, અપંગ, અસહાય વૃદ્ધ ભાઈ-બહેનેા માટે આ આશ્રમ એક આશીર્વાદરૂપ બની ગયા છે. આ વૃદ્ધાશ્રમમાં અઢીસે જેટલા આશ્રિતા છે. આ બધા માટે ખાવાપીવા, સૂવાસવા તથા ધમ ધ્યાન કરવાની સુ ંદર સગવડ છે. આ આશ્રમ જોઈને આપણા ચરિત્રનાયકને ખૂબ ખૂબ સતાષ અને આનંદ થયે. મનુષ્યદયાનું આ ક્ષેત્ર અનુપમ છે. ગુરુદેવે અહી વૃદ્ધોને શાતા ઉપજાવે તથા આત્મશાંતિ ખન્ને એવું સુંદર વ્યાખ્યાન આપ્યું. ગુરુદેવે તે આ આશ્રમના સ્થાપક, સહાયક અને સેવા. કરનાર ભાગ્યશાળીઆને ધન્યવાદ આપ્યા. ભાવનગરના ‘જૈન' પત્રમાં ગુરુદેવના વ્યાખ્યાનના સ ંપાદકીય લેખ પ્રશ ંસનીય હતેા. આચાર્યશ્રીએ જણાવ્યુ કે જૈન સમાજ પાંજરાપાળા ચલાવે છે તે વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ-શાંતિસદન જેવી ચેાજના કરશે કે ?
આપણા ચરિત્રનાયક ધમ પ્રચાર કરતાં કરતાં કચ્છની રાજધાની ભુજ શહેરમાં પહોંચ્યા. શ્રીસ ધે અપૂર્વ શેાભા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International