________________
જિનશાસનરન
૧૦૭
જાય છે. જવાબદારી પણ વધતી જાય છે. પરંતુ આપણા ચરિત્રનાયક ભારે સમર્થતા અને સુગ્યતાથી આ સિંહાસનની શોભા વધારી રહ્યા છે. ગુરુદેવના સ્વર્ગગમન પછી લગભગ સોળ વર્ષોમાં શ્રી સમુદ્રગુરુએ સંઘના કલ્યાણકારી ઘણાં અનુપમ કાર્યો કર્યા છે. તેઓ બધી રીતે આપણા પથપ્રદર્શક તથા રાહબર બની રહ્યા છે. કેમ ન થાય? ગુરુવરને આત્મા સ્વયં ગુણેથી સભર એક સમુદ્ર છે. તેઓશ્રીનું ચારિત્ર્ય સર્વથા નિષ્કલંક છે. તેમને સ્વભાવ ક્ષમાશીલ હેઈને સંપૂર્ણ રીતે સાધુપદ અને આચાર્યપદને ચગ્ય છે. તેમનું જીવન જ પરેપકારને માટે છે. આવા સાધુરન પરમાર્થને માટે જ જન્મ ગ્રહણ કરે છે.
શ્રી સમુદ્રગુરુએ પણ પટધરપદ ધારણ કર્યા પછી ગુરુચરણની ભક્તિ તથા ગુરુ ધ્યેયની પૂર્તિ આ બે જ સાધ્યને પોતાની દૃષ્ટિ સમક્ષ રાખેલ છે.
સં. ૨૦૧૧ સુધી તે આપને જીવન-ઈતિહાસ ગુરુસેવાને યુગ છે.
પછી તેમના કાર્યક્ષેત્રને યુગ આરંભ થાય છે. ગુરુવરના વિગ પછી શ્રી પટધર મહારાજ શ્રેગ્યતાપૂર્વક ઉત્તરદાયિત્વ સંભાળીને અન્ય શ્રમણગાને ઉત્તરદાયિત્વની પ્રેરણા આપતા રહ્યા. કેટલા શ્રમણગણને પદવીઓ આપીને ઉત્તરદાયિત્વના નિર્વાહમાં સહકારિતા પ્રાપ્ત કરી. વિક્રમ સં. ૨૦૧૧ ફાગણ સુદ ત્રીજના રોજ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org