________________
૩૩. નવયુગનાં મંડાણુ
ગુરુચરણામાં રહીને શ્રી સમુદ્રગુરુ નિશ્ચિત હતા. ગુરુદેવના આદેશનું પાલન કરવું, સેવા કરવી તેમાં તે પેાતાને ભાગ્યશાળી માનતા હતા. એ જીવનમાં કેટલેા બધા આનંદ હતા ! જેમ પિતાની હયાતીમાં સવ થા સમથ હાવા છતાં પુત્ર નિશ્ચિંત રહે છે, એ જ રીતે સમુદ્રગુરુ પણ નિશ્ચિંત તેમ જ ચેાગધ્યાનમાં મગ્ન હતા. ત્યારે સવાર પડે છે અને કયારે સાંજ થાય છે તેનેા ખ્યાલ પણ તે વખતે રહેતા નહાતા. ગુરુસેવાની એક જ લગન હતી. ગુરુદેવને માટે ગોચરી લાવવી, પાણીનુ પાત્ર ભરીને ગુરુની સન્મુખ ઊભા રહેવું, અશાતાને સમયે પૂર્ણ વૈય્યાવૃત્તિના લાભ લેવે, ખસ આ જ તેમના કવ્યની સીમા હતી. ગુરુસેવા એ જ તેમની દૈનિક દિનચર્યાં હતી. પિતાની હયાતીમાં પુત્રને શાની ચિંતા હાય ? ગુરુદેવની ઉપસ્થિતિમાં શિષ્યને કઈ વાતની ચિંતા ? તેમને તે સ્વગ નુ રાજ્ય અને આનંદની મસ્તી હતી. માના કે સમુદ્રગુરુની એક શહેનશાહ જેવી સ્થિતિ હતી.
ܥ ܘ
પર`તુ હવે જ્યારે સમુદ્ર ગુરુદેવે પટધરના તાજ પહેરી લીધા છે ત્યારે તે તાજ ફૂલાના નહિ પણ કાંટાના તાજ છે, જૈન સ`ઘની રક્ષાના ભાર છે. યુગ પણ વિષમ થયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org