________________
<
૨૬. સંદેશનું નવનીત
——
—
—
ગુરુદેવની અસ્વસ્થ તબિયતને લીધે અસંખ્ય ભક્ત સુખશાતા પૂછવા આવતા રહેતા હતા. અનેક ભકતે થેડા દિવસ ગુરુદેવની સેવા માટે રહેતા હતા. તેઓ સેવા અને વિયાવૃત્ત કરીને પુણ્યના ભાગી બની રહેતા હતા. શ્રીયુત રાષભદાસજી મદ્રાસથી આવ્યા હતા. તેઓ ઘણીવાર મુંબઈ આવીને કાર્યવશ મદ્રાસ જતા રહેતા હતા. પણ ગુરુદેવની અધિક અસ્વસ્થતાને કારણે તેઓ આ વખતે મુંબઈમાં ઘણે વખત સ્થિર રહ્યા. શ્રી ઋષભદાસજીની વિદ્વત્તા, ધર્મભાવના, કાર્યકુશળતા તથા સાધનાથી જૈન સમાજ પરિચિત હતે. ગુરુમહારાજના ઉદાર ઉપદેશે તથા ગુરુદેવની શાંતિ તેમ જ વિદ્વત્તાનો તેમના ઉપર ઘણો પ્રભાવ પડ્યો હતો. ત્યારથી તેઓશ્રી સમાજસુધારાની ગહન સમસ્યાઓના સમાધાન અર્થે ગુરુદેવને ઉપદેશ પ્રાપ્ત કરતા રહેતા હતા. સામાજિક, ધાર્મિક, દાર્શનિક બધી જિજ્ઞાસાઓમાં ગુરુદેવના જ્ઞાનને પરિચય તેમને મળી રહ્યો હતે. આવા સેવામૂતિ તેમ જ ધર્મપ્રેમી ભકત પર ગુરુદેવને પરમ પ્રેમ હતો. એક દિવસ શ્રી ઋષભદાસજીએ ગંભીરતાથી જિજ્ઞાસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org