________________
રૂપક કથાકાર તરીકે, સિદ્ધર્ષિનું સ્થાનઃ ]
૫
કથનકાર ( કથા કહેનાર ) તરીકેની તેમની એક બીજી પણ વિશિષ્ટતા છે. તેમણે પાતાની કથાને રેશમાન્સ( ભવ્ય કથા )ની કેટિમાંથી કદી પણ ખસવા દીધી નથી. મોટા પર્વતા, દિરયાઓ, શિખરો, નદીઓ, અટવી, જંગલા, ચૈત્યા, વિમાન, આકાશઉડ્ડયના, લગ્નમંડપા, વરઘેાડા, મહેાત્સવે। આ સર્વના ભવ્ય પ્રસંગે। એમણે વખતેાવખત હાથ ધર્યા છે અને કલ્પનાની ભવ્યતા એ અદ્ભુત કથાનું ( રામાન્સનું ) ખાસ અંગ હેાઇ એમણે રસની ક્ષતિ ન થાય અને રૂપકમાં વિરોધ ન આવે તે રીતે બન્ને હેતુ :એકીસાથે પાર પાડ્યા છે. રેશમાન્સ અને એલીગરી ( ભવ્ય કથા અને રૂપક કથા ) હંમેશાં અનિવાર્ય રીતે:સાથે જોડાયલા રહે જ છે, પણ અને લેખક ખરા કળાકાર ન હેાય તાલ્પના કરવા જાય ત્યાં રૂપક ખેંચાઈ જાય છે અથવા ખરી પડે છે. એક પણુ પ્રસંગે આખા ગ્રંથમાં આ સિદ્ધ લેખકે તેમ થવા દીધું નથી એ રૂપકકથાના કથક તરીકેની તેમની ખાસ વિશિષ્ટતા છે.
૧૦ સમસ્ત ( જૈન અને જૈનેતર) સ ંસ્કૃત સાહિત્યમાં રૂપક કથાકાર તરીકે સિદ્ધૃષિનું સ્થાન.
રૂપક કથાકાર તરીકે ગ્રંથકર્તાની વિશિષ્ટતા જોઇ, હવે સ`સ્કૃત સાહિત્યમાં તેમનુ સ્થાન શુ છે તે તપાસીએ.
તેમના વખત સુધીમાં રૂપક કથાકાર તરીકે તેમનુ સ્થાન વિચારતાં પ્રથમ સંસ્કૃત સાહિત્યના બે વિભાગ પાડીએ: જૈન સંસ્કૃત સાહિત્ય અને જૈનેતર સંસ્કૃત સાહિત્ય. તે બન્નેને અંગે તેમનું સ્થાન વિચારીએ.
જૈન સંસ્કૃત સાહિત્યમાં રૂપક કથાને કાઇએ આવે! પ્રયાસ આટલા મેાટા પાયા ઉપર તેમની પહેલાં કર્યા હાય એમ જણાતું નથી. એમને રૂપકથા લખવા પહેલાં તેના બચાવ કરવા પડ્યો, સિદ્ધાન્ત ગ્રંથામાં પાંડાંને ને વરસાદને ખેલતાં કર્યા છે એમ જણાવુ પડ્યું અને ખીજુ કાઈ જાણવાલાયક માટું દૃષ્ટાન્ત આપ્યું નહિ તે જ બતાવે છે કે તેમના પહેલાં કાઈ પણ જૈન લેખકે મોટા પાયા ઉપર રૂપકકથા લખવા પ્રયત્ન કર્યો નથી. એ પ્રમાણે
८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org