________________
થાકથકની કળાઃ ] ગિતાને ભાગે એને કળાદર્શનમાં જરા ન્યુનના લાગે તે એ વાતનું એમના મનમાં સાપક્ષ દષ્ટિએ સ્થાન નથી, અને એની દર. કાર નથી એમ બનાવે છે. અત્ર તે એક જ મુદ્દો છે કે સંસ્કૃત સાહિત્યના અત્યાર સુધીના જાણપણાને અંગે આપણે એટલું કહી શકીએ છીએ કે આ ઉપમાનના ઉપયોગદ્વારા રૂપક કથાના મેટા પાયા ઉપર પ્રચાર કરનાર શ્રી સિદ્ધવુિં ગણિ પહલા હતા અને તેથી એમની પદ્ધતિમાં સાર્વત્રિક નવીનતા છે. ૯ રૂપક કથાથક તરીકે શ્રીસિદ્ધર્ષિની અદભુત કળા
રૂપક કથા કહેવાની તમણે તદ્દન નવીન શૈલી શોધી કાઢી અને આદરી અને ઉપમાનને ખૂબ ઉપયોગ ક્યાં એ વાત આપણે જાઈ. એ ઉપરથી આપણે એમ કહી શકીએ કે જે કે તેઓ પોતાની શૈલીને બચાવ શાસ્ત્રસિદ્ધાન્તના અમુક અમુક દાખલાઓ આપીને કરે છે પણ તે માત્ર તમની નમ્રતા જ બતાવે છે. જે નમ્રતાથી તેઓ ગ્રંથનું વાચન કરવા પ્રાર્થના કરે છે, જે નમ્રતાથી તેઓ પોતાના ગ્રંથને કાછપાત્રમાં મૂકવા યોગ્ય કહે છે, જે વિશાળનાથી તેઓ પાતાને ગ્રંથ રત્નપાત્ર કે સુવર્ણ પાત્રમાં મૂકવા ગ્ય નથી અને કહે છે તજ નમ્રતા તમના મલિક મગજમાં સંપ્રદાય અનુસરણની વાતે લાવી મૂકે છે છતાં જે દાખલા તેઓ આપે છે તેનું ઉપમાન અને જે ઉપમાન તેઓ કથામાં વાપરે છે તેની ભવ્યતા જોઇએ ત્યારે જણાય છે કે એ તમના નમ્રતાના અને વિવેકના શબદો છે. એ અનુકરણથી તેમની મૌલિક્તાને જરા પણ બાધ આવતા નથી.
પ્રથમ મગરોળી આ પાપાણ સંબંધી દષ્ટાન લઈએ. ( પૃષ્ઠ. ૨૨૦-૨૨૨, પ્રથમ પ્રસ્તાવ, પરિશિષ્ટ જ. ) ત્યાં મગળીઆ અને પુષ્કરાવર્તની પધાં તદ્દન સાદી છે, એમાં કાંઈ કપનાની ખાસ ભવ્યતા કે વાનના પ્રત્યેક શબ્દમાં ઉપમાન જેવી ચીજ નથી. એમાંથી શ્રીસિદ્ધર્ષિ ગણિને ઉપયોગી વાત તો એક જ મળી આવી લાગે છે કે મગરોળી આ પાષાણ જેવી અજીવ ચીજને ખાસ ઉદ્દેશના લક્ષ્યાર્થથી જીવતી-બેલી કરી શકાય છે.
નાગદત્તની કથાનું દહન બીજું આપવામાં આવ્યું છે. ( પૃ. ૨૨૨-૮ સદર) એમાં નાગ અને નાગણીનું વર્ણન કરી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org