________________
છતાં સાર્વત્રિક નવીનતા ]
ગ્રંથ લખવા નહાતા, પણ પ્રત્યેક વ્યક્તિને ઉપયાગી અને ઉપદેશક થાય અને તેના હૃદયના ઊંડા તાર હલાવે અને તે નિમિત્તે પાતાને લાભ થાય એવા ગ્રંથ લખવાના તેમના આશય હતા. તેમના શબ્દોમાં કહીએ તા “ મારી જેવા પ્રાણી ઉપર ભગવાનની કૃપોનજર થવાને પિરણામે ગુરુમહારાજના પ્રસાદથી અને તેને લઇને તેમના પ્રતાપથી પ્રાટ થયેલી સદ્દબુદ્ધિના આવિર્ભાવથી આ કથામાં જે જ્ઞાન, દર્શન, ચારિત્રની રચના કરવામાં આવી છે તેને જે ભવ્ય સત્ત્વા ગ્રહણ કરશે તએના રાગદ્વેષ વિગેરે ભાવરાગી જરૂર નાશ પામી જશે એમાં જરા પણ સંદેહ જેવું નથી. ( પૃ. ૨૧૪ ) આ એમના ખરા આશય છે. અમને ગ્રંથકાર તરીકે નામના કાઢવી નહેાતી, પણ તમને વિશિષ્ટ દષ્ટિએ પરોપકાર કરવા હતા, ત માટે તેઓએ સર્વ તૈયારી કરી હતી અને તેને અંગે આ તદ્ન માલિક પદ્ધતિ આદરી હતી.
તેમણે જે સિદ્ધાન્તના દાખલાઓ ટાંકયા છે તે અમુક અપેક્ષાને આશ્ચર્યાને છે, પણ તેમણે જે પદ્ધતિએ ગ્રંથ લખ્યું અને આખા સંસારની રચના સંક્ષેપમાં બતાવી તેમાં માલિકતા છે, નવીનતા છે, ભવ્યતા છૅ. એ માલિકતા તેમના ઉપરના શબ્દો ઉપરથી જ જણાઇ આવે છે. તેમણે અમુક ગ્રંથના આશ્રય કર્યા નથી પણ તે જણાવે છે કે ગુરુમહારાજની કૃપા( તા )થી જે સત્બુદ્ધિના તમને આવિર્ભાવ થયા તને લઇને આ કથામાં જ્ઞાન, દર્શન, ચારિત્રને ઠાંસી ઠાંસીને ભરી ભરબજારમાં મૂકી દીધા છે. આ સમુદ્ધિના આવિર્ભાવમાં જ નવીનતા છે. ત સમય સુધીના સંપ્રદાયથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને વિરેાધ ન આવે તે માટે ગુરુમહારાજની પ્રસાદીની અને ભગવતની કૃપાનજરની જરૂર તમણે સ્વીકારી લીધી છે. એ બન્નેના સાન્નિધ્યથી આડાઅવળા ચાલ્યા જવાનું ન અને તેટલા માટે તની જરૂર હતી, પણ રૂપકની શૈલી આવા મ્હાટા પાયા ઉપર કરવી એ તદ્દન નવીન હકીકત હતી, મૈાલિક રચના હતી અને ભવ્ય કલ્પના હતી.
વાત એ છે કે તમણે ‘ઉપમાન અલંકાર ' નવીન શાધ્યેા નથી, પણ આખા સંસારની વાતે રૂપક રૂપે તૈયાર કરવી અને તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org