________________
૪૪
[ શ્રી સિદ્ધર્ષિ : : ઉપદ્માત :
૩ શ્રી પિંડૈષણા અધ્યયનમાં માછલીએ પાતાનું ચરિત્ર કહે છે. ૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સૂકાં પાંદડા સ ંદેશા કહે છે.
આ ચારે હકીકત શાસ્ત્ર-સિદ્ધાન્તમાં બતાવી છે. એ કેવી રીતે તાવી છે તે માટે પ્રસ્તાવ પ્રથમનું પરિશિષ્ટ ૪ જોવુ’. (પૃ.૨૧૯–૨૪૬)
એ ઉપરથી જણાશે કે પથ્થર કે પાંદડાં પાસે ખેલાવવાની વાત નવીન નથી, સર્પાદિના રૂપક ક્રોધ, માન આદિ કષાય માટે આપવા ત ચાલી આવતી વાત છૅ, અટલે અનુમાન કે રૂપના આશ્રય આપણ પૂર્વકાળથી લેતા જ આવ્યા છીએ, પણ એમાં ઘેાડી શરતા છે અને તે એ છે કે—
૧ અવુ અનુમાન:પ્રત્યક્ષથી સિદ્ધ થવું જોઇએ.
૨ પ્રત્યક્ષથી સિદ્ધ ન થાય તા અનુભવથી સિદ્ધ થવુ જોઇએ. ૩ યુક્તિથી એવા અનુમાનમાં કાંઇ દોષ આવવા ન જોઇએ.
મતલબ એ અનુમાન અક્કલવાળુ હાવુ જોઇએ, એ રૂપક ધ્યાનમાં ઉતરે તેવું હાવુ જોઇએ. એક ઘડિયાળ જોઇને તને હાથી સાથે સરખાવવી એ પણુ રૂપક કહેવાય પણ એ બંધ ન બેસે તેવી વાત છે, અનુભવથી ખેાટી પડે તેવી વાત છે અને યુક્તિથી અગમ્ય છે. આ ધેારણુ રાખી તે જણાવ છે કે ‘ રૂપક કથા કરવાની વાત હું આદરું છું તે મારી પાતાની પદ્ધતિ નથી, મારી નવી શેાધખાળ નથી, પણ શાસ્ત્રમાં એ પદ્ધતિ સ્વીકારાયલી છે અને તેથી પેાતાને ત પદ્ધતિનું અનુકરણ કરવામાં વાંધા લાગતા નથી. ’ તએની દલીલ એમ છે કે ઉપદેશ અપવા માટે સિદ્ધાન્તમાં મૂળ સૂત્રામાં વરસાદ અને મગશેળીઆ પાષાણને મેઘલતા કર્યા છે, સૂકાં પાંદડાં અને નવી કુપળાને ખેલતી કરી છે, ક્રોધાદિને સર્પનાં રૂપકે આપ્યાં છે તે પછી એ પદ્ધતિ આદરવામાં અને તે દ્વારા અંતર ંગમાં રહેલા ભાવાને ખેલતા કરી તેમને જીવતું રૂપ આપી તેમની પાસે જ તેમની વાતા કરાવવી એમાં કેાઈ જાતના શૈલીદ્વેષ થતા નથી. ૮ છતાં સાત્રિક નવીનતા—
આ પ્રમાણે તદ્દન માલિક પદ્ધતિ આદરવા છતાં સંપ્રદાયથી એમણે એ શૈલીના બચાવ કર્યા છે. એમને ગ્રંથ લખવા ખાતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org