________________
[ શ્રી સિદ્ધર્ષિ :: ઉપાદ્લાત :
આ વિચારણામાં ઉત્કૃષ્ટ પરમાર્થ વૃત્તિ છે. જૈન શાસ્ત્રના એક જાણીતા સિદ્ધાન્ત છે કે કાઇ પણ પ્રાણીને જૈનશાસન પર સાચી શ્રદ્ધા કરાવી શકાય તેના જેવા અન્ય ઉપકાર નથી, કારણ કે એક પ્રાણીને અહિસાપ્રધાન ધર્મમાં લાવવાથી ચાદ રાજલાકના સ જીવાને તેટલા પૂરતું અભય મળે છે. એના સમર્થનમાં ઉપદેશમાળાના કર્તા શ્રી ધર્મદાસણ એક સુ ંદર વાત કહે છે. માતપિતાને ઉપકાર આ પ્રાણી પર એટલા છે કે અના બદલે પેાતાના ચામડાના જોડા કરાવી આપવાથી પણ વળે નહિ, માત્ર એક જ રીતે વળે છે અને તે એ કે જો પુત્ર માબાપને ધર્મના ઉપદેશ આપી સાચા જૈન બનાવ તા બદલે વળે. ( જીએ ઉપદેશમાળા ) આ વાત તેઓ બરાબર જાણતા હતા. ( તઆએ ઉપદેશમાળા ગ્રંથ પર પણ ટીકા કરી છે. )
૪૨
આ સર્વ વચાર કરી તેમણે કથાનુયોગદ્વારા ઉપમાનના આશ્રય કરવાની મૌલિક પદ્ધતિ સ્વીકારી. વાર્તા લખ્વી તા કાંઇક ચમત્કાર થાય અને સર્વ વાંચ, વાંચવા લલચાય અને છતાં માત્ર તે ઢીંગલા ઢીંગલીની કે લાગણી ઉશ્કેરનારી ન હોવી જોઇએ પણ અક્ષરે અક્ષરમાં અગારવથી ભરપૂર હાવી જોઇએ. આ વિચારને અમલ કરવામાં તેમને જે અગવડ જણાઈ તેના તેઓએ પ્રથમ વિચાર કર્યો જણાય છે.
૭ નવીન શૈલીના બચાવ—
ગ્રંથકર્તાને પોતાના ગ્રંથ અપૂર્વ કરવા હતા, છતાં એ શાસ્ત્રસંપ્રદાયને માનવાવાળા હતા, એને પૂર્વ પુરુષાના અપૂર્વ જ્ઞાનમાં પૂર્ણ વિશ્વાસ હતા અને નવીનતા કરવી હતી, છતાં પૂજ્યપાદાને પગલે ચાલવુ` હતુ`. એમની એ ચિંતા આ જમાનામાં જરા વધારે પડતી લાગે, પણ શાસન ચલાવવામાં એ રીતિનુ અનુકરણ અનિવાર્ય છે. સંપ્રદાયપદ્ધતિને અનુસરવાથી એકવામ્યતા રહે છે અને તેમ ન થાય તે શાણું વિશી બિન્દુએ અસ્તવ્યસ્ત થઇ જાય છે. ધ ક્રિયાઓનું અનુશાસન એક પદ્ધતિએ અને આ ધેારણે જ થાય છે. પ્રચલિત લશ્કરી નિયમન (Military disoipline ) આ ધેારણ પર રચાયલુ છે અને સમજણુ વગર જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org