________________
૩૦
[ શ્રી સિદ્ધર્ષિ :: ઉપાદ્બાત :
જે રસ રહ્યો હતેા ત રસાત્મક વૃત્તિનેા ઉપયાગ કરવાની ઇચ્છા હતી. એમને કથા કરવાના પ્રસંગને લઇને અથવા એક બનેલા બનાવના વણું ન કરવાની શૈલીને લઇને એકાદ મહાન્ સત્ય કહીને બેસી રહેવું નહાતુ', પણ કથાદ્વારા દ્રવ્યાનુયાગ અને ચરણુકરણાનુયોગનુ મિશ્રણ કરી તે માગે આખા સંસારસ્વરૂપનું પ્રદર્શન કરવું હતું.
આ વિચાર ખરેખર ભવ્ય હતા, જનસ્વભાવના દીર્ઘ અભ્યાસના પરિણામરૂપ હતા અને અમલમાં આવી શકે તેા સફળ પ્રયત્નના આદર્શ પરિણામના પરમાધિ સ્થાનરૂપ હતા. એ ભવ્ય કલ્પનાને અમલ કરવા સારુ તેમણે ઉપમાનને અશ્રય સ્વીકાર્યો. તેમણે એમ વિચાર કર્યાં જણાય છે કે કાઇ ભવ્ય કલ્પના કરી ઉપમાનને ઉપયાગ કરી તે દ્વારા ધર્મશાસ્ત્રોનાં મહાન સત્યાને જીવતાંજાગતાં બતાવી શકાય તા ભારે લાભ થાય. એમાં ખાસ કરીને અંતરમાં જે મેટાં યુદ્ધ આખા વખત ચાલ્યાં કરે છે, આ પ્રાણી વારવાર સંસાર તરફ ખેંચાય છે, અથડાય છે, કૂટાય છે અને રખડપટ્ટીએ ચઢે છે એ વાર્તા ખરાખર કહેવામાં આવે તે પ્રાણીની આંખ ઉઘડી જાય. આ વિચારને અમલ ઉપમાનના ઉપયાગથી થઇ શકશે એમ તેમની બુદ્ધિશક્તિ( સબુદ્ધિ )એ સૂચવ્યું. સત્પુદ્ધિ એ ગુરુએ કરી આપેલી પરિચારિકા છે, પણ ખરાખર ઊંડા ઉતરતાં તા ઉપરાંત તેની હાજરીની જે જરૂરીઆત બતાવી છે તે ગ્રંથકોની માલિકતા ( Originality ) ખતાવે છે. આમાં ગેરસમજૂતી થવી ન જોઇએ. મારે મુદ્દો એ નથી કે સમુદ્ધિનું પાત્ર પ્રથમ પ્રસ્તાવમાં રચવામાં 'મૈાલિકતા બતાવી છે. એ વાત તેા છે જ, પણ તે બીજા સર્વ પાત્રાને પણ એટલી જ લાગુ પડે છે; પણ અહીં જે વાતની હું સ્થાપના કરવા માગું છું તે એ છે કે તદ્યા સાથે સલાહ કરવા ઉપરાંત સત્બુદ્ધિ સાથે જ્યારે જ્યારે આ પ્રાણી વિચાર કરે છે ત્યારે ત્યારે તે વિચારણામાં જ માલિકતા બતાવે છે. સમુદ્ધિનું પાત્ર તેા માલિક છે જ, અને તેવાં તેા બીજા સેંકડા પાત્રા આવશે, પણ સત્બુદ્ધિ સાથે જે વિચારણા થાય તે પણ માલિક છે. એ વાત જો સાચી હેાય તે આ ગ્રંથ તેમના પેાતાના જ શબ્દોમાં એમની માલિક પદ્ધતિ બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org