________________
૩૨
[ શ્રી સિહર્ષિ :: ઉપોદ્ઘાત :
વિસ્તાર સમસ્ત જનસમાજના સમજવામાં આવે એ પદ્ધતિ આદ રવાનો વિચાર કર્યા. તે વખતે વળી તેમના મનમાં ઘણું આત્મમંથન થયું હેાય એમ જણાય છે તે પણ જોઇ લઇએ.
૫ થાનુયોગના આશ્રયઃ—
ગ્રંથકર્તાને સદ્દબુદ્ધિ એટલે પાતાની બુદ્ધિ સાથે વિચાર કરતાં એવા ખ્યાલ થયેા જણાય છે કે ઉપાશ્રયમાં બેસી રહેવાથી લેાકે એની પાસે જ્ઞાન, દર્શન, ચારિત્ર લે તેમ નથી અને ઘેર ઘેર જઇ આઘાષણા કરવાથી પણ કાઇ લે તેમ નથી અને જ લે છે તે તદ્ન સામાન્ય વર્ગના હાય છે અને આ સમર્થ લેખકને પાતાના આત્મવિકાસ માટે તન નાના વર્તુળથી સ ંતાષ થાય તમ નહાતું. એણે રત્નત્રયના સ્વાદ લીધા હતા અને ઘણાં મનુષ્યા તેના લાભ લે તેવી તેમની ઇચ્છા હતી. આ ઉપકારપરાયણ મહાપુરુષ તેટલા માટે કાઇ અપૂર્વ પદ્ધતિ શોધવાના વિચાર કર્યા. ( આવી ભાવનાને ‘ ભાવદયા ’ કહેવામાં આવે છે અને તે એના ઉત્કૃષ્ટ આકારમાં હાય તા તીર્થંકર નામકર્મ બાંધવાનું કારણભૂત થાય છે એ પ્રાસંગિક વાત છે. )
દશમા સૈકામાં અપૂર્વ ગ્રંથરચના કરવી એ કાંઇ નાનીસૂની વાત નહાતી. વળી એમને તે સંપ્રદાયની માન્યતાએની હદમાં રહી વાતા કરવાની હતી. એક અદ્ભુત કથા કે વીરરસની કથા લખી નાખવી હોય તેા તે તેનાં ભવ્ય કલ્પનાને જ માત્ર સ્થાન આપવાનુ હાય. પછી તેમાં તેા કલ્પનાની ભવ્યતા, ઉડ્ડયનનુ ઉચ્ચપણું અને ભાષા પરને કામૂ એટલી જ ખાખતા જોવાની રહે; પણ આ ગ્રંથકર્તાને અપૂર્વ વિદ્વત્તાને લાભ દુનિયાને આપવાની ઈચ્છા પ્રશંસા મેળવવાને અગે કે સાહિત્યમાં નામ કાઢી જવાને અંગે નહેાતી. એમને તે એક જ મુદ્દો હતા અને તે તેમના શબ્દોમાં ઉપર જણાવ્યેા છે તે પ્રમાણે પેાતાને જે જ્ઞાનાદિ રત્નત્રય મળ્યાં છે તે દાનદ્વારા ભવિષ્યમાં વધારે મળ્યાં કરે એને માર્ગ શોધવાના હતા. જે વિશાળ ભાષા, જ્ઞાન અને કાવ્યસર્જકશક્તિ તેમણે આ ગ્રંથમાં વારંવાર બતાવ્યાં છે તે પ્રમાણે તેઓ તત્સમય પ્રચલિત ચાલુ રીતિના માત્ર કાવ્ય ગ્રંથ કે કથા કાવ્ય જરૂર આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org