________________
૩૧
એના નામ પર ચર્ચા. 3 થઈ ગઈ છે કે એને પિતાને તો કઈ ભાવ પૂછતું નથી. ટૂંકામાં એનું વ્યક્તિત્વ સિદ્ધાન્તમાં સ્વીકારાયું છે પણ વસ્તુત: એ દબાઈ ગયું છે, શોધ્યું જડતું નથી. એ વિચારને પરિણામે એમણે પોતાના મંતવ્ય, અનુભવ અને આદર્શો પુસ્તકાકારે મૂકવાનો વિચાર કર્યો હોય એમ જણાય છે. એમ કરતાં એમણે પિતાના મનમાં વિચાર કર્યો જણાય છે કે ખાલી વાતે મહાન સત્યરૂપે લેકે પાસે કહેવામાં કાંઈ ખાસ વળે તેમ નથી. લેકે એવી વાત ખૂબ સાંભળી રહ્યા છે. કાંઈક નવીન પ્રકારની ચમકૃતિરૂપ કૃતિ થાય તો કે તેના વાંચન શ્રવણ તરફ ઢળે અને તેમ થાય તો તેમના જીવનને આદર્શ સફળ થાય. આ હકીક્ત તેમને ચરિત્રમાંથી જ નીકળી આવે છે તે આપણે ઉપરના ગ્રંથ પ્રયજનના શિર્ષક નીચે જોઈ ગયા. પ્રથમ પ્રસ્તાવના ૩૮-૩૯-૪૦ એવાં ત્રણ અંતર પ્રકરણે મેં પાડ્યાં છે તેને ઉપનય તેમણે પોતે પ્રથમ પ્રસ્તાવને છેડે આપે છે ત્યાંથી આ વાત બરાબર દેખાઈ આવે છે. પોતાને જ્ઞાન, દર્શન, ચારિત્ર (વિમળાલોક અંજન, તત્ત્વપ્રીતિકર પાણી અને મહાકલ્યાણક ભજન ) ખૂબ મન્યા પછી તે હંમેશાં કેમ બન્યા બન્યા રહે અને પોતાને મળ્યા કરે તેની વિચારણામાં બુદ્ધિ તેને કહે છે કે (જુઓ પૃ. ૨૧૨)
“મન ધારણ કરીને બેસી રહેવાથી કેઈને જ્ઞાન, દર્શન, ચારિત્ર આપવાનું બની શકે તેમ નથી અને બીજા પ્રાણીઓને જ્ઞાન, દર્શન, ચારિત્ર સંપાદન કરાવવારૂપ ઉપકાર કરે એ જ પરમાર્થથી પરોપકાર છે, તેના જેવા અન્ય પરોપકાર કેઈ હાય એમ સંભવતું નથી. પ્રાણુને સન્માર્ગ પ્રાપ્ત થઈ ગયા હોય તે તે સન્માર્ગ જન્માંતરમાં પણ પિતાને આંતરા વગર કે અગવડ વગર મળી શકે એવી જેની અભિલાષા હોય તેણે ઉપર જણાવ્યું છે તેવા પ્રકારના પાપકાર કર્યા કરો, કારણ કે પરોપકારનો સ્વભાવ એવો છે કે........તે કરનાર પ્રાણી જન્માંતરમાં ઉત્તરોત્તર વધારે સારા માર્ગને આદર કરે છે.”
અને આગળ પૃ. ૨૧૩ માં પોતે લખે છે કે–
આ પ્રમાણે પિતાનો ઉપદેશ તદ્દન મંદબુદ્ધિવાળા જ ગ્રહણ કરે છે એવી સ્થિતિ જોઈ પોતાને ઉપદેશ સર્વ પ્રાણીઓ ગ્રહણ કરે એવો અનુકૂળ તે કઈ રીતે થઈ શકે તે માટે આના કર્તા વિચાર કરે છે.” આ વિચારને પરિણામે એમણે ઉપમાદ્વારા આખા સંસારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org