________________
એના નામ પર ચર્ચા. ]
૨૦
પ્રશસ્તિમાં એનુ નામ ‘ ઉપમિત ભવપ્રપંચા કથા' લખે છે અને પ્રભાવક ચરિત્રકાર પણ તે જ અભિધાન આપે છે તેથી આ સવાલ ઊભા થાય છે. પ્રા. પીટર્સને આ ગ્રંથ છપાવવા શરૂ કર્યો ત્યારથી તેનુ નામ · ઉપમિતિ ભવપ્રચા કથા ' આપ્યું અને તે કાંઈ ખાસ ખાતુ ન હેાવાથી મે તે નામ રાખ્યું છે.
"
ઉપમિત શબ્દ લઈએ તે સમાસ વધારે સારી રીતે છૂટી શકે છે. ઉપમા વિષય કર્યો છે. ભવના પ્રપંચ જેમાં મિતઃ મવપ્રો ચાં સા૩૫મિતમવપંચા થા. ઉપમિત કૃદંત છે અને ઉપમિતિ નામ છે. આ કારણને લઇને અને કચિત્ એવા પાઠ અસલ પ્રતિઓમાં લભ્ય છે તેથી આ સવાલ ઊભા થયા છે, છતાં જૈન ગ્રંથામાં, સૂચિઓમાં અને સ’પ્રદાયમાં ‘ ઉપમિતિ ’ શબ્દથી જ આ ગ્રંથનુ ઓળખાણ એટલું બધું જાણીતું થયેલુ છે કે એમાં ફેરફાર કરવાની જરા પણ જરૂર નથી. અસલની જૂની પ્રતામાં પણ ‘ઉપમિતિ’ અભિધાનપૂર્વક જ આ ગ્રંથના નિર્દેશ થયા છે અને મારું તે ચેાક્કસ અનુમાન છે કે ગ્રંથકર્તાએ પાતે પણ એ જ શબ્દ વાપ હશે. વિકલ્પે એમણે આખા ગ્રંથમાં ત્રણ જગ્યાએ ‘ ઉપમિત ’ શબ્દ વાપર્યો હાય એમ લાગે છે, પણ એમણે કરેલ નામાભિધાન તા ઉપમિતિ જ લાગે છે. એ શબ્દ ઉપમિત કરતાં ઘણી વધારે વખત પ્રતિઓમાં વપરાયા છે અને કેટલીકમાં તા. લગભગ દરેક પાના પર ‘ ઉપમિતિ ’ કે ‘ ઉપમિતા ’ વપરાયેલ છે જે બતાવે છે કે ગ્રંથના એ શબ્દ છે. એ સંબંધમાં વધારે ચર્ચા કરવા જેવું કાંઈ નથી રહેતું, કારણ કે ગ્રંથકર્તાએ એ ત્રણ વાર ‘ ઉપમિત ’ શબ્દ વાપર્યો છે તે વિકલ્પે વાપયે હાય એમ સંધ પરથી જણાય છે. પ્રભાવક ચરિત્રકાર તા ઉપમિતિ શબ્દ જ વાપરે છે તે સદર ગ્રંથની પ્રતિ જોવાથી જણાશે. નિણું યસાગરવાળી પ્રભાવક ચરિત્રની છાપેલી ચાપડીના પૃ. ૨૦૨ માં ૯૬ મા લેાકમાં • ઉપમિત ’ શબ્દ વપરાયા છે તે અશુદ્ધ છે એ શેઠ દેલા.વાળી ચાપડીના બીજા ભાગની પ્રસ્તાવનાના પૃષ્ઠ ૧૪ ઉપરથી જોઈ શકાશે. ત્યાં પણ એની લેાકસંખ્યા ૯૬ ની જ છે.
આ ચર્ચા ઉપરથી · ઉપમિતિ ’શબ્દનુ મહત્ત્વ સમજાયું હશે. એની ખરી ખૂબી એ શબ્દમાં રહી છે. આખા ગ્રંથને સમજવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org