________________
૨૮
[ શ્રી સિદ્ધર્ષિ :: ઉપેાદ્લાત :
હાય, જાણે તેની સાથે પાતાના કાંઇ સંબંધ ન હાય તેમ લાગે છે અને તટલા માટે તના ઉપર વિસ્તારથી વર્ણન કરવાની અને તેના સંબ ંધમાં વ્યાખ્યાન કરવાની જરૂર લાગે છે. ” ( પૃષ્ઠ ૮ )
ઉપરનું અવતરણ જોશે। તા ઘણું છૂટુ (ક્રી) કરવામાં આવ્યું છે અને તે પદ્ધતિ આખા ગ્રંથમાં રાખી છે. ગ્રંથકર્તાના આશય અક્ષરશ: ભાષાંતર કરવામાં ઘણી વાર તે બહુ અસ્પષ્ટ અને કેટલીક વાર કિલષ્ટ કે અસંગત થઈ જાય છે એવાં સ્થાને મેં મખ છૂટ લીધી છે; પણ ગ્રંથકર્તાના આશય જરા પણ ક્રૂ નહિ તેની પૂરતી ચીવટ રાખી છે. અવતરણુ કેવા પ્રકારનુ અને કયે ધેારણે થયું છે વિગેરે ખાખત પર આ ઉપેાદ્ઘાતમાં વિવચન થશે. અત્ર પ્રસ્તુત ખાખત એ છે કે ગ્રંથકર્તા પાત કહે છે કે આ ગ્રંથમાં અમુક મિષ—મ્હાનું ( વ્યાજ ) લઇને તે દ્વારા આ સંસારના વિસ્તાર ઉપમા દ્વારથી કહેવામાં આવશે. મતલબ એ છે કે, એમાં સંસારના વિસ્તારના વાત સીધી રીતે કહેવામાં આવી નથી, પણ ઉપમા દ્વારથી કહેવામાં આવી છે. એની વ્યવસ્થા ગ્રંથકર્તાના શબ્દોમાં બતાવીએ તે પહેલાં ગ્રંથના નામને અ ંગે એક પ્રાસંગિક હકીકત રજૂ કરવાની છે તે આટાપી દઈએ.
બેંગાલ રાયલ એશીઆટિક સાસાયટીવાળા ગ્રંથની ઉપાદ્ઘાત લખનાં પ્રેા. ડા. જેકેાખી પૃ. ૧૫ ઉપર એક નેટ લખે છે તેમાં જણાવે છે કે:
Upamitibhavaprapnacha katha. The proper from of the title is doubtful. The first part of the compound is usually given as Upamiti, but in the Prasasti, at the end of the 2nd & 3rd Prastāvas and in the Prabhavakacharitra as Upamita. I should have preferred the latter; but the title chosen by Prof. Peterson is not altogether wrong and may therefore be retained.
એમના કહેવાના આશય એ છે કે આ ગ્રંથના નામની સાચી સંજ્ઞા જરા શંકાસ્પદ છે. ગ્રંથકર્તા પાતે બીજા ત્રીજા પ્રસ્તાવને છેડે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org