________________
શ્રી વિનયવિજય ઉપાધ્યાયકૃત
શાંત સુધારસ
ભાગ ૧-૨
ખાર ભાવના :
ગુજરાતી અવતરવુ : પ્રસ્તાવનાના સાર :
એમાં શાંતરસ ઠાંસી
મૈગ્યાદિ ચાર ભાવના
વિસ્તૃત નોંધ ગ્રંથકર્તાનું જીવનચરિત્ર ઠાંસીને ભર્યો છે.
દરેક ભાગનું મૂલ્ય રૂા. ૧-૦-૦ ( પેસ્ટેજ જુદુ' )
અવતરણ અને વિવેચન કરનાર મેાતીચક્ર ગિરધરલાલ કાપડીઆ
Jain Education International
શ્રી મુનિસુંદરસૂરિષ્કૃત
અધ્યાત્મ કલ્પદ્રુમ
સાળ પ્રસ્તાવના મહાન ગ્રંથ. વૈરાગ્ય અને મમત્વત્યાગના લાક્ષણિક ચિત્રા ચિતરનાર, મનેાનિગ્રહ સાથે આંતરરમણુતા કરાવનાર, યતિશિક્ષાના અદ્ભુત પાઠ દર્શાવનાર, સોળમી સદીની અદ્વિતીય વાનકી.
વિવેચન કરનાર
મેાતીચંદ્ર ગિરધરલાલ કાપડીઆ
લગભગ ૮૦૦ પૃષ્ઠના આ ગ્રંથમાં ગ્રંથકર્તાનુ જીવન પણ આવે છે. ચેતન સાથે વાત કરવા જેવા અને આત્મારામને અપનાવ તેવા ગ્રંથ છે.
પ્રાપ્તિસ્થાન :—
મૂલ્ય રૂા. ૨-૮-૦ ( પેસ્ટેજ અલગ )
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર.
For Private & Personal Use Only
www.jainelibrary.org