________________
શ્રી સિદ્ધયિંગણિકૃત
ઉપાંતિ ભવપ્રપંચા કથા
ગ્રંથનું ગુજરાતી અવતરણ
ભાગ ૧-૨-૩
તૈયાર કરનાર : મેાતીચંદ ગિરધરલાલ કાપડી
ત્રણે ભાગ સાથે લેનારને
રૂા. ૮–૦–૦માં
મળો.
Jain Education International
બી. એ. એલ.એલ. બી.
મહાન ગ્રંથની પ્રસાદી લેવા લાયક છે. પાત્રા અને સ્થાનેના લીસ્ટા સાથે છે. દરેક અધ્યાયના સક્ષિપ્ત કથાસાર આપ્યા છે. વિસ્તૃત તેાંધે, ટિપ્પણો અને પરિશિષ્ટ આપી
પારિભાષિક શબ્દોના ખુલાસા કર્યાં છે.
પ્રથમ ભાગમાં અધ્યાય ૧-૨-૩ આપ્યા છે. ખીજા ભાગમાં અધ્યાય ૪-૫ આપ્યા છે. ત્રીજા ભાગમાં અધ્યાય ૬-૭-૮ આપ્યા છે. પૃષ્ઠસંખ્યા પ્રથમ ભાગની કુલ ૬૯૨ છે. પૃષ્ઠસંખ્યા ખીન્ન ભાગની કુલ ૬૯૩થી૧૪૬૦ છે. પૃષ્ઠસંખ્યા ત્રીજા ભાગની કુલ ૧૪૬૧થીર૦૬૮ છે. પ્રથમ ભાગની કિ ંમત રૂા. ૩-૦-૦ રાખી છે. ખીજા ભાગની કિ`મત રૂા. ૩-૦-૦ રાખી છે. ત્રીજા ભાગની કિંમત રૂા. ૩-૮-૦ રાખી છે.
·
પેસ્ટેજ જુદું સમજવું. રેલ્વે પાલથી સગવડ વધશે. ખર્ચ ઓછે આવશે.
-
આ પુસ્તક વાંચવું એ જીવનનો લ્હાવા છે. ગ્રંથ અદ્વિતીય છે. ઘરમાં રાખવા લાયક છે.
મળવાનું ઠેકાણું :—
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર.
For Private & Personal Use Only
www.jainelibrary.org