________________
જાહેર ખબર
અમારે ત્યાં જૈન ધર્મના તમામ પુસ્તકે મળે છે. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરષ ચરિત્ર ભાષાંતર પર્વ
૧ થી ૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ ૧ થી ૫ તથા અનેક કથાનક ગ્રંથે અત્ર લભ્ય છે. અમારે ત્યાં છપાયા હેય તે ઉપરાંત અન્યત્ર છપાયેલા ગ્રંથો પણ મળે છે. પુસ્તકાલય કરનારને અદ્વિતીય સ્થાન છે. તપાસ કરનારને (પૂછનારને) તુરત ઉત્તર અપાય છે. હજાર રૂપિયાનું પુસ્તકમાં જ રોકાણ થાય છે. આ ખાતાને વધારે પાનખાતામાં વપરાય છે.
પત્ર લખે યા રૂબરૂ મળે શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
- ભાવનગર.
પચાવન વર્ષથી અત્રેથી શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિક નીકળે છે. જૈન ધર્મના નૈતિક, ધાર્મિક પ્રશ્નો ચર્ચાતું, કથાનકને અપનાવતું, પ્રશ્નના ઉત્તર આપતું સર્વોત્તમ માસિક.
ગ્રાહક થાઓ વાર્ષિક લવાજમ રૂ. ૧-૮-૦ (પાસ્ટેજ ચાર આના)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org