________________
ગ્રંથ પ્રયાજન મૈં વિષય. ]
૧૯
છે. અનેક વ્યાધિયુક્ત ભિખારીને વેશે સુસ્થિત મહારાજાના મહેલમાં તેઓ દાખલ થાય છે, તેના વ્યાધિ એછા કરવા તેની આંખે વિમળાલોક અજનના પ્રયાગ કરી તેની શાંતિ માટે તત્ત્વ પ્રીતિકર પાણી તેને ધમ ધર રસોડાના અધિકારી રસવતી– પતિ પાય છે અને તેને મહાકલ્યાણક નામનું ખીરખાંડનું ભાજન ખવરાવે છે. આ અંજન, જળ અને ભાજનના તેને પ્રથમ અલ્પ પરિચય થાય છે, પછી તેના તરફ પ્રેમ વધે છે અને તેને સમજાય છે કે એ જ્ઞાન, દન અને ચારિત્ર છે. ધીમે ધીમે અનેક સમજાવટ પછી એ ભિખારી પેાતાનું ભિખ માંગવાનું ઠીકરું છેાડી દે છે અને અંજન, જળ અને ભાજનના વધારે ઉપયોગ કરે છે. આ સર્વ સ્થિતિ પ્રાપ્ત થતાં પહેલાં તે અનેક જાતની કલ્પનાજાળામાં ઘુ ચવાઈ જાય છે પણ ધર્મ ખેાધકરના પ્રયાસથી અને પ્રેમથી એ આખરે માર્ગ પર આવે છે અને પછી તા જનના, જળના અને ઈચ્છાપૂર્વક લેાજનના ખૂબ ઉપયાગ કરે છે.
C
ત્યારપછી એની સાથે · સત્બુદ્ધિ ' પરિચારિકા તરીકે જોડાય છે અને તેની સાથે વિચાર કરીને એ જેમ જેમ અંજન, જળ અને ભાજનના ઉપયોગ વધારે કરે છે તેમ તેમ તેના વ્યાધિઓ નાશ પામતા જાય છે. વ્યાધિનાશનું કારણ તે ખરાખર સમજ્યા એટલે એણે ત્યારપછી એક દિવસ સત્બુદ્ધિને પૂછ્યું કે પેાતાને એ અજન, જળ અને ભેાજન ભવિષ્યમાં ખૂબ મળ્યા કરે તેના ઉપાય શે?’ તેના જવાખમાં સદ્ગુદ્ધિએ જણાવ્યું કે જે વસ્તુનુ ખૂબ દાન કરીએ તે ભવિષ્યમાં સારી રીતે મળે ’( પૃષ્ઠ ૨૦૮ ). આથી તેણે નક્કી કર્યું કે હવે જે કાઇ પેાતાની પાસે આવશે તેને દાનમાં સદર ત્રણે ચીજો પાતે આપશે. એણે ઘણેા વખત રાહ જોઇ પણુ ખીજા દાન દેનારા વિશિષ્ટપદધારી મેાજીદ હાઇ તેની પાસે કાઇ દાન લેવા આવ્યું નહિ (પૃ. ૨૧૦). વળી તેણે સમુદ્ધિને પૂછ્યુ કે ‘ એમ થવાનું કારણ શું હશે ? અને પોતે દાન કઇ રીતે આપવું ? ’ એટલે સત્બુદ્ધિએ તેને જવાબ આપ્યા કે ‘ઘેર ઘેર જઇ ઘાષણાપૂર્વક જાહેર કરીને સદર ત્રણે વસ્તુનુ તેણે દાન આપવુ. ’ એક દરે તેમાં પણ તેને ત્તેહ ન મળી, કેમ કે કેાઇ સારા માણસે તેની પાસેથી એ વસ્તુ લેતા નહિ. હવે ગ્રંથકર્તાને તેા પરાપકાર જ કરવા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org