________________
વિચારવાના મુદ્દાએઁ। ]
૧૭
પ્રતીત થશે. આ ગ્રંથને અંગે નીચેના મુદ્દા પ્રથમ વિચારીએ. નીચેના મુદ્દાઓ આખા ગ્રંથને સમુચ્ચયે અવલખીને લખ્યા છે.
૧. ગ્રંથ પ્રયાજન અને વિષય.
૨. ગ્રંથકર્તાની નમ્રતા.
૩. રૂપક મહાકથા.
૪. એના નામ ( અભિધાન) પર વિચારણા. ૫. કથાનુયાગના આશ્રય.
૬. ઉપમાનની માલિક પદ્ધતિ.
૭. નવીન શૈલીના ખચાવ.
૮. છતાં સાત્રિક નવીનતા.
૯. રૂપકકથાના કથક તરીકે અદ્ભુત કળા.
૧૦. સમસ્ત સ ંસ્કૃત સાહિત્યમાં તેમનું રૂપક કથાકાર તરીકેનું સ્થાન.
૧૧. સમાન ગ્રંથામાં તેમની શૈલીનું અનુકરણ.
૧૨. સરખામણી અને મુકાબલા. અ ંગ્રેજી ગ્રંથ.
૧૩. એ કાવ્ય ગ્રંથ છે. એમાં નવે રસની પાષણા છે.
૧૪. એમના ગ્રંથ એપીક ( Epic ) ગણાય ?
૧૫. એ તત્ત્વજ્ઞાનના કથા ગ્રંથ છે.
૧૬. એ જૈન શાસ્ત્ર શૈલીને ચીવટથી વળગી રહ્યા છે.
આ મુદ્દા પર પ્રથમ વિચાર કરવાથી ગ્રંથની વિશિષ્ટતા ખરાખર ખ્યાલમાં આવશે. પછી આપણે ગ્રંથની ભાષાશૈલી પર, ભાષાની સાદાઈ છતાં સચાટતા પર અને ભાષાની મધુરતા–મીઠાશ પર વિચાર કરશું. પછી ગ્રંથકર્તાના જ્ઞાનની વિવિધતા પર વિચાર કરશું. છેવટે એમની પાત્રાલેખનની વિશિષ્ટ કળા પર, એમના વિશેષનામેાની રચના પર અને અંતે એમના જન્મચરિત્ર અને સમય આદિ ખાખતા પર વિચાર કરી આ ઉપાદ્ઘાત પૂરા કરશું. ઉપાઘાત બહુ વધારે પડતા માટેા લાગશે, પણ એમાં કોઈપણ ખામત નકામી નહીં આવે કે પુનરાવર્તન નહિ થાય અને છેવટે જણાશે કે આવા
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org