SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬૬ ૩૪૪ ૯૯૫ ૧૭૧૦ ૫૨૮ [ પાત્રરૂપકાદિ જનમંદિર-માનવાવાસનું નગર. સંસારીછવ વિરેચનનું જન્મસ્થાન. (૭) ૧૮૨૬ જન્મસંતાન-ભવનેંટથી ખેંચેલા જળને જેમાં ઠલવવામાં આવે છે તે ખેતર. (૭) ૧૬૮૩ જ્યપુર-બહિરંગનગર. બકુલ શેઠની દીકરી કમલિનીને ધનશેખર પર તે સ્થાન. (૬) ૧૪૭૩ જયસુંદરી-આનંદપુરના કેસરી રાજાની રાણી. (૬) જયસ્થળ-મનુ જગતિના ભરત પાડાનું નગર. નંદિવર્ધનનું જન્મસ્થાન અને ખેલણભૂમિ. (૩) જરા-ભવચક્રમાં સાત પિશાચીમાંની એક. (૪) જળ-સંસારસમુદ્રમાં જન્મજરામરણનું રૂપક. (૭). ૧૭૦૯ જળચર–પંચાક્ષપશુસંસ્થાનના લેકે. (૨) ૩૨૪ , સંસારસમુદ્ર દુઃખસમૂહનું રૂપક. (૭) જિનમતજ્ઞ--જયસ્થળને નિમિત્તિઓ. (૩) ૩૬૧ જીમૂત-સાદનગરના રાજા. ઘનવાહનના પિતા. (૭) ૧૬૪૬ જીવલેક—ભવનેંટનું ઘટમાળ યંત્ર. (૭) ૧૬૮૨. જીવવીય–જેનપુરના ચિત્તસમાધાન મંડપની નિઃસ્પૃહતા વેદિકા પર સિંહાસન. (૪) ૧૦૫૬ વિકા-પિશાચી મૃતિનું વિધી સર્વ. (૪) ૧૦૦૧ જુગુપ્સા-મકરધ્વજના સિંહાસન નજીક બેઠેલ પાંચ મનુષ્ય પૈકીની કદરૂપી સ્ત્રી. (૪) જેન-માનવાવાસમાં વિવેકપર્વતના અપ્રમત્ત શિખર પરનું નગર.(૪) ૧૦૨૨ , જૈનપુરમાં રહેનારા લોકે. (૪) ૧૦૫૦ જેમિનિ-મીમાંસક-નવીન દર્શનના પ્રણેતા. (૪) ૧૦૨૧ જ્ઞાન--અંતરંગ મહારાજ્યના રત્નકોશ. (૬) ૧૫૬૦ ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબમ્યું. (૭) ૧૭૫૮ જ્ઞાનસંવરણુ-પાંચ મનુષ્યોથી પરવારેલ મહામહનો મિત્ર રાજા. (૪) ૮૮૮ ,, સબોધને હઠાવવા પ્રયાણ કરનાર મહારાજા. (૮) ૧૯૩૬ જ્યાતિષ્ક-સંસારીજીવની રખડપાટીમાં વિબુધાલયમાં સ્થાન. (૭) ૧૮૩૪ તજજીવપરિણામ-ભવરેંટથી ખેડાતા જન્મસંતાનખેતરમાં વવાતા કર્મપ્રકૃતિબીજનો વાવનાર. (૭) ૧૬૮૩ ८७६ Jain Education International For Private & Personal use only . www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy